Podcast: જીવનમાં એરરનું હોવું પણ જરૂરી છે
મેહુલ સુરતી પાછલા કેટલાક વર્ષોમાં ગુજરાતી ફિલ્મ સંગીતનો પર્યાય બની ગયા છે. વર્ષો સુધી સુગમ સંગીતમાં પોતાનું યોગદાન આપ્યા ઉપરાંત તેમણે ગુજરાતી ફિલ્મ સંગીતને એક આગવી ઊંચાઈએ અપાવી છે. યુવાનો ગુજરાતી ફિલ્મોના ગીતો તેમના મોબાઈલમાં ફીડ કરતા થયા છે. અત્યંત સરળ અને પારદર્શક છતાં ટેલેન્ટનો ઘૂઘવતો સાગર જેવા મેહુલ સુરતી ‘ગુજરાત ફર્સ્ટ’ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં પોતાની આનંદ અને પી
Advertisement
મેહુલ સુરતી પાછલા કેટલાક વર્ષોમાં ગુજરાતી ફિલ્મ સંગીતનો પર્યાય બની ગયા છે. વર્ષો સુધી સુગમ સંગીતમાં પોતાનું યોગદાન આપ્યા ઉપરાંત તેમણે ગુજરાતી ફિલ્મ સંગીતને એક આગવી ઊંચાઈએ અપાવી છે. યુવાનો ગુજરાતી ફિલ્મોના ગીતો તેમના મોબાઈલમાં ફીડ કરતા થયા છે. અત્યંત સરળ અને પારદર્શક છતાં ટેલેન્ટનો ઘૂઘવતો સાગર જેવા મેહુલ સુરતી ‘ગુજરાત ફર્સ્ટ’ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં પોતાની આનંદ અને પીડાની વાતો કરે છે. જેમનું સંગીત ગુજરાત માટે રાષ્ટ્રીય- આંતરાષ્ટ્રીય સન્માનો લઈ આવે છે એવા મેહુલભાઈના સુખ- દુઃખ વિશે જાણવું તમને પણ ગમશે.
Advertisement
Advertisement