Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Loksabha Live Studio: Aniruddhsinh Jadeja સાથે લોકસભા LIVE સ્ટુડિઓમાં સીધી વાત

Loksabha Live Studio:  ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટૂડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપુર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર કસી છે. અમારા પ્રતિનીધી વિવિધ મતવિસ્તારમાં પહોંચીને નેતાઓ અને જનતાનો...
05:44 PM Mar 19, 2024 IST | Hiren Dave

Loksabha Live Studio:  ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટૂડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપુર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર કસી છે. અમારા પ્રતિનીધી વિવિધ મતવિસ્તારમાં પહોંચીને નેતાઓ અને જનતાનો મત જાણી રહ્યા છે . અમારા સંવાદદાતાએ રીબડા ( Ribda )લોકસભા બેઠક ખાતે પહોંચ્યા હતા. Aniruddhsinh Jadeja સાથે લોકસભા LIVE સ્ટુડિઓમાં સીધી વાત

Tags :
Election2024GujaratFirstloksabhaelection2024LoksabhaLiveStudioRibda bethak
Next Article