Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Loksabha Live Studio: ભાજપે Parshottam Rupalaને ઉતાર્યા મેદાને

Loksabha Live Studio : ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટૂડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપુર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર કસી છે. અમારા પ્રતિનીધી વિવિધ મતવિસ્તારમાં પહોંચીને નેતાઓ અને...

Loksabha Live Studio : ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટૂડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપુર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર કસી છે. અમારા પ્રતિનીધી વિવિધ મતવિસ્તારમાં પહોંચીને નેતાઓ અને જનતાનો મત જાણી રહ્યા છે . અમારા સંવાદદાતા રાજકોટ (Rajkot )લોકસભા બેઠક ખાતે પહોંચ્યા હતા.અને Parshottam Rupala સાથે વાત કરી હતી

Advertisement

Tags :
Advertisement

.