Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election : Rahul Gandhi એ કર્યું Tweet, જાણો જનતા વિશે શું કહ્યું...

લોકસભા ચૂંટણીના પરિણામો પરનું ધુંધ ધીમે ધીમે સાફ થવા લાગ્યું છે. INDI ગઠબંધને સારું પ્રદર્શન કર્યું છે. વલણ જોઈને રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. જોકે ફરી એકવાર NDA કેન્દ્રમાં ગઠબંધન સરકાર બનાવતી જોવા મળી...
lok sabha election   rahul gandhi એ કર્યું tweet  જાણો જનતા વિશે શું કહ્યું

લોકસભા ચૂંટણીના પરિણામો પરનું ધુંધ ધીમે ધીમે સાફ થવા લાગ્યું છે. INDI ગઠબંધને સારું પ્રદર્શન કર્યું છે. વલણ જોઈને રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. જોકે ફરી એકવાર NDA કેન્દ્રમાં ગઠબંધન સરકાર બનાવતી જોવા મળી રહી છે.

Advertisement

રાહુલે ટ્વીટ કર્યું...

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ લોકસભા ચૂંટણીને લઈને એક ટ્વીટ કર્યું છે અને તેમણે લખ્યું છે કે, ;'મોહબ્બતની દૂકાન'.

Advertisement

રાહુલ ગાંધી એકસાથે બે બેઠકો પરથી લડ્યા...

તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી (Rahul Gandhi)ની સામે એક મોટું ધાર્મિક સંકટ ઉભું થયું છે. તેઓ લોસભા ચૂંટણીમાં વયનાડ અને રાયબરેલીની ચૂંટણી લડ્યા હતા અને તેઓ આ બંને બેઠકો પર મોટા માર્જિનથી જીત્યા છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી (Rahul Gandhi)એ એક સીટ છોડવી પડશે પરંતુ હવે જોવાનું રસપ્રદ રહેશે કે કોંગ્રેસના નેતા કઈ સીટનો બલિદાન આપે છે. જોકે રાહુલ ગાંધી (Rahul Gandhi)ની એક બેઠક ગુમાવવી પડશે પરંતુ તેની દુરગામી અસરો જોવા મળી શકે છે. રાહુલ જે પણ સીટ બલિદાન આપે ત્યાંના લોકો તેમનાથી ચોક્કસ નારાજ થઈ શકે છે.

રાહુલે મોદી પર કર્યા હતા પ્રહાર...

રાહુલ ગાંધી (Rahul Gandhi)ના આત્મવિશ્વાસમાં કોઈ કસર જોવા મળી નહતી. ચૂંટણી પ્રચાર દરમિયાન PM મોદીએ રાહુલને લઈને અનેક નિવેદનો આપ્યા હતા. આ મામલે રાહુલે પણ PM મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો : Lok Sabha Election 2024 : PM મોદીએ અને અમિત શાહે કર્યો ચંદ્રબાબુ નાયડુને લગાવ્યો ફોન અને પછી…

આ પણ વાંચો : શું Nitish Kumar બનશે King Maker? જાણો આંકડા કઈ તરફ ઈશારો કરી રહ્યા છે…

આ પણ વાંચો : Lok Sabha Election : થઇ ગયો મોટો ખેલ, મોદી-શાહ નહીં પરંતુ આ બે નેતાઓના હાથમાં આવશે સત્તાની ચાવી!

Tags :
Advertisement

.