Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jaya Bachchan પાંચમી વખત રાજ્યસભાના સાંસદ બનવા તૈયાર! આટલી છે તેમની સંપત્તિ

Jaya Bachchan: જયા બચ્ચન અત્યારે પાંચવી વખત રાજ્યસભા સાંસદ બનવાની તૈયારી કરી રહ્યો છે. જયા બચ્ચને રાજ્યસભાના નોમિનેશન દરમિયાન ચૂંટણી એફિડેવિટમાં પોતાની સંપત્તિ વિશે મોટી માહિતી આપી હતી. તેણે પોતાની સંપત્તિની વિગતો આપી છે. જેમાં એફિડેવિટમાં જણાવાયું છે કે અભિનેત્રી...
02:59 PM Feb 16, 2024 IST | VIMAL PRAJAPATI
Jaya Bachchan

Jaya Bachchan: જયા બચ્ચન અત્યારે પાંચવી વખત રાજ્યસભા સાંસદ બનવાની તૈયારી કરી રહ્યો છે. જયા બચ્ચને રાજ્યસભાના નોમિનેશન દરમિયાન ચૂંટણી એફિડેવિટમાં પોતાની સંપત્તિ વિશે મોટી માહિતી આપી હતી. તેણે પોતાની સંપત્તિની વિગતો આપી છે. જેમાં એફિડેવિટમાં જણાવાયું છે કે અભિનેત્રી અને અમિતાભ બચ્ચનની સંયુક્ત સંપત્તિ ₹1578 કરોડ છે.

જ્યા બચ્ચનાના ખાતામાં 10 કરોડ રૂપિયા જમા છે

ઉલ્લેખનીય છે કે, 2022 અને 2023 માં જયા બચ્ચનની કુલ સંપત્તિ 1 કરોડ 63 લાખ 56 હજાર 1 સો 90 રૂપિયા હતા. જ્યારે અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ 2 અબજ, 73 કરોડ, 74 લાખ 96 હજાર 5સો 90 રૂપિયા હતો. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે જ્યા બચ્ચનાના ખાતામાં 10 કરોડ 11 લાખ 33 હજાર રૂપિયા જમા છે, જ્યારે અમિતાભ બચ્ચનની વાત કરવામાં આવે તો તેમના ખાતમાં અત્યારે 120 કરોડ 45 લાખ 62 હજાર રૂપિયા જમા છે. ત્યાં 849.11 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 729.77 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે.

બચ્ચન રાજકીય પક્ષ સમાજવાદી પાર્ટીના સભ્ય

ઉલ્લેખનીય છે કે, અત્યારે જયા બચ્ચન રાજકીય પક્ષ સમાજવાદી પાર્ટીના સભ્ય છે. તે ચાર વખત રાજ્યસભામાં સાંસદ બની ચૂક્યા છે, હવે તે પાંચમી વખત રાજ્યસભામાં જવા માટે તૈયાર છે. જયા બચ્ચન ચૂંટણી પહેલા જયા બચ્ચને હાલમાં જ રાજ્યસભામાં પાંચમી ટર્મ માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. આ એફિડેવિટમાં તેણે પોતાની અને તેના પતિ અમિતાભ બચ્ચનની સંપત્તિ વિશે માહિતી આપી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: કોંગ્રેસને મળી રાહત! પાર્ટીને હવે IT ટ્રિબ્યુનલે બુધવાર સુધીનો સમયગાળો આપ્યો

Tags :
Gujarati NewsJaya Bachchanloksabha election newsnational newsRajya SabhaRajya Sabha candidateRajya Sabha candidates
Next Article