Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Congress ની ઉમેદવારની લીસ્ટ જાહેર, Rahul Gandhi આ સીટ પરથી લડશે ચૂંટણી...

લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના પાંચમા તબક્કા માટે આજે નામાંકન કરવાની છેલ્લી તારીખ છે. Congress એ લોકસભા ચૂંટણીમાં નોમિનેશનની છેલ્લી ક્ષણે તેના કાર્ડ જાહેર કર્યા છે. પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલીથી અને કિશોરી લાલ શર્માને અમેઠીથી જાહેર કર્યા છે. બંનેના...
congress ની ઉમેદવારની લીસ્ટ જાહેર  rahul gandhi આ સીટ પરથી લડશે ચૂંટણી

લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના પાંચમા તબક્કા માટે આજે નામાંકન કરવાની છેલ્લી તારીખ છે. Congress એ લોકસભા ચૂંટણીમાં નોમિનેશનની છેલ્લી ક્ષણે તેના કાર્ડ જાહેર કર્યા છે. પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલીથી અને કિશોરી લાલ શર્માને અમેઠીથી જાહેર કર્યા છે. બંનેના નામની યાદી આવી ગઈ છે. રાહુલ ગાંધી હજુ પણ અમેઠીથી ચૂંટણી લડે છે. આ વખતે પાર્ટીએ તેમની સીટ બદલી છે. જ્યારે કેએલ શર્મા પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરશે.

Advertisement

Congress એ રાયબરેલી અને અમેઠી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમેઠી અને રાયબરેલીના ઉમેદવારોના નામ છે. યાદી અનુસાર રાહુલ ગાંધીને રાયબરેલીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે કેએલ શર્માને અમેઠીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ બંને નેતાઓ આજે જ ઉમેદવારીપત્ર ભરશે. તમને જણાવી દઈએ કે અહીં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3જી મે એટલે કે શુક્રવાર છે. 20 મેના રોજ મતદાન થશે.

Advertisement

કોંગ્રેસ (Congress) તરફથી કેએલ શર્મા અમેઠીથી ઉમેદવાર હશે.

2014 અને 2019 માં અમેઠી સીટ પર રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે ચૂંટણી જંગ જોવા મળ્યો હતો. રાહુલે 2014 માં જીત મેળવી હતી. જ્યારે 2019 માં સ્મૃતિ ઈરાનીએ મોટો અપસેટ સર્જ્યો હતો અને પ્રથમ વખત જીત મેળવી હતી. આ વખતે કોંગ્રેસે અમેઠીમાં નવી યુક્તિ રમી છે અને તેના નજીકના સહયોગી કિશોરીલાલ શર્માને મેદાનમાં ઉતારીને ચોંકાવી દીધા છે.

આ પણ વાંચો : Narendra Modi : ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઇ કિંમત નથી

Advertisement

આ પણ વાંચો : લો… બોલો, હવે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પોતે જ કોંગ્રેસને મત નહીં આપી શકે

આ પણ વાંચો : Voting Counting Process: જાણો… મતદાન આંકડાનું ડેટા એનાલિસિસ કેવી રીતે કરવામાં આવે છે

Tags :
Advertisement

.