Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPLના ઈતિહાસમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સ પહેલી 6 મેચ હાર્યું, લખનૌએ 18 રનથી હરાવ્યું

IPL 2022ની 26મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવ્યું. આ સિઝનની આ સતત 6મી હાર છે અને IPLના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે મુંબઈ તેની પ્રથમ 6 મેચ હારી ગયું હોય. આ પહેલા 2014માં ટીમ પ્રથમ 5 મેચ હારી હતી. સુકાની કેએલ રાહુલની 103 રનની અણનમ સદીના આધારે લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ સામે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોર સામે મુંબઈ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 181 રન જ બનાવી શકી હતી. લખનૌ
iplના ઈતિહાસમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સ પહેલી 6 મેચ હાર્યું  લખનૌએ 18 રનથી હરાવ્યું
Advertisement

IPL
2022ની 26મી મેચમાં લખનૌ
સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને
18 રનથી હરાવ્યું.
આ સિઝનની આ સતત
6મી હાર છે અને IPLના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે મુંબઈ તેની પ્રથમ 6 મેચ હારી ગયું હોય. આ પહેલા 2014માં ટીમ પ્રથમ 5 મેચ હારી હતી. સુકાની કેએલ રાહુલની 103
રનની અણનમ સદીના આધારે લખનૌ સુપર જાયન્ટ્સે
મુંબઈ સામે
200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોર સામે
મુંબઈ નિર્ધારિત
20 ઓવરમાં 9 વિકેટે 181 રન જ બનાવી શકી હતી. લખનૌ તરફથી અવેશ
ખાને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

 

A return to winning ways for @LucknowIPL! 👏 👏

The @klrahul11-led unit beat #MI by 18 runs and register their 4th win of the #TATAIPL 2022. 👍 👍 #MIvLSG

Scorecard ▶️ https://t.co/8aLz0owuM1 pic.twitter.com/sNTUkJNNYB

— IndianPremierLeague (@IPL) April 16, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

આ મેચમાં MIના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને
પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. સુકાની કેએલ રાહુલની સદીના આધારે લખનઉ સુપર
જાયન્ટ્સે મુંબઈ સામે જીત માટે
200 રનનો ટાર્ગેટ રાખ્યો છે. રાહુલ અને ડી
કોકે ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. મુંબઈને પ્રથમ સફળતા ફેબિયન એલને
24ના અંગત સ્કોર પર ડી કોકને આઉટ કરીને અપાવી હતી. આ પછી મનીષ પાંડેએ 38
રન બનાવીને કેપ્ટનને સારો સાથ આપ્યો હતો. કેએલ
રાહુલે તેની
103* રનની શાનદાર ઇનિંગ દરમિયાન 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. રાહુલની આ સિઝનની
આ પ્રથમ સદી
, મુંબઈ સામે બીજી અને આઈપીએલ
કારકિર્દીની ત્રીજી સદી છે. લખનૌએ નિર્ધારિત
20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી જયદેવ ઉનડકટે 2 વિકેટ ઝડપી હતી. આ રન ચેઝ મુંબઈ માટે આસાન નથી.

Advertisement

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

IPL 2024 Final : હૈદરાબાદ માત્ર 113 રનમાં ઓલઆઉટ, કોલકાતાને ટ્રોફી જીતવા 114 રનનો ટાર્ગેટ

featured-img
સ્પોર્ટ્સ

SRH vs RR : રાજસ્થાનને હરાવીને હૈદરાબાદ ફાઇનલમાં પહોંચ્યું, કોલકાતા સામે થશે ટક્કર

featured-img
સ્પોર્ટ્સ

RCB vs RR: બેંગલુરૂનું ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર, રાજસ્થાનની 4 વિકેટે જીત

featured-img
સ્પોર્ટ્સ

KKR vs SRH:કોલકાતાએ હૈદરાબાદને 8 વિકેટે હરાવી ફાઇનલમાં કરી એન્ટ્રી

featured-img
સ્પોર્ટ્સ

RCB vs RR: Eliminatorમાં કિંગ કોહલી રચશે ઈતિહાસ! IPLમાં કોઈ બેટ્સમેન આવું કરી શક્યો નથી

featured-img
IPL

IPL 2024 KKRvs SRH Qualifier 1: જાણો કઇ ટીમની થઇ શકે છે જીત, આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

×

Live Tv

Trending News

.

×