Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને જીત માટે 171 રનનો ટાર્ગેટ આપ્યો, કોહલી-રજતની ફિફ્ટી

IPL 2022 ની 43મી મેચમાં ટેબલમાં ટોચ પર રહેલી ગુજરાત ટાઇટન્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થઈ રહ્યો છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા.javascript:nicTemp(); બેંગ્લોરની શરૂઆત સારી રહી ન હતી. ટીમનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિà
12:01 PM Apr 30, 2022 IST | Vipul Pandya

IPL 2022 ની 43મી મેચમાં ટેબલમાં ટોચ પર રહેલી ગુજરાત ટાઇટન્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ
બેંગ્લોર સામે થઈ રહ્યો છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળ રોયલ ચેલેન્જર્સ
બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા
આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે
20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા.

javascript:nicTemp();

બેંગ્લોરની શરૂઆત સારી રહી ન હતી. ટીમનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ખાતું
ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો. ત્યાર બાદ રજત પાટીદાર અને વિરાટ કોહલી વચ્ચે
બીજી વિકેટ માટે
99 રનની ભાગીદારી નોંધાવી હતી. રજત 52 રન બનાવીને આઉટ થયો હતો. કોહલી 58 રન બનાવીને આઉટ થયો હતો. કાર્તિક બે
રન બનાવી આઉટ થયો હતો. મેક્સવેલે આક્રમક બેટિંગ કરતા
18 બોલમાં 33 રન બનાવ્યા હતા.બેંગ્લોર નવમાંથી પાંચ મેચ જીતીને પાંચમા સ્થાને છે. બીજી તરફ ગુજરાત
ટાઇટન્સે સમગ્ર ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કર્યો છે. ગુજરાતે આઠમાંથી સાત મેચ જીતી
છે.
આ મેચ જીતવાથી પ્લેઓફમાં તેમનું સ્થાન
લગભગ નિશ્ચિત થઈ જશે.


ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન):

શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (wk), હાર્દિક પંડ્યા (c), સાઇ સુદર્શન, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, પ્રદીપ સાંગવાન, અલઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (પ્લેઈંગ ઈલેવન):

ફાફ ડુ પ્લેસીસ (સી), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટમાં), શાહબાઝ અહેમદ, મહિપાલ લોમરોર, વનઈન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ

Tags :
GujaratFirstGujaratTitansIPL2022RoyalChallengersBangalore
Next Article