Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RCBએ નવા કેપ્ટનની કરી જાહેરાત, વિરાટ કોહલીએ વીડિયો શેર કરીને નામ કર્યું જાહેર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2022 પહેલા પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને RCBએ ટીમની કમાન સોંપી છે. ફાફ ડુ પ્લેસિસ ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. પરંતુ આ વખતે મેગા ઓક્શન પહેલા CSKએ તેને રિલીઝ કરી દીધો હતો અને ઓક્શનમાં RCBએ આ બેટ્સમેનને 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. javascript:nicTemp(); ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળ RCB નવી મુંબઈના DY પાટ
12:36 PM Mar 12, 2022 IST | Vipul Pandya

રોયલ ચેલેન્જર્સ
બેંગ્લોરે
IPL 2022 પહેલા પોતાના નવા કેપ્ટનની જાહેરાત
કરી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને
RCBએ ટીમની કમાન સોંપી છે. ફાફ ડુ પ્લેસિસ ગત સિઝનમાં ચેન્નાઈ સુપર
કિંગ્સ તરફથી રમ્યો હતો. પરંતુ આ વખતે મેગા ઓક્શન પહેલા
CSKએ તેને રિલીઝ કરી દીધો હતો અને ઓક્શનમાં RCBએ આ બેટ્સમેનને 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

Tags :
FafDuPlessisGujaratFirstIPLIPL2022RCBViratKohli
Next Article