Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુંબઈની સતત આઠમી હાર, લખનૌ સુપર જાયન્ટ્સે 36 રન હરાવ્યું, મુંબઈ ટૂર્નામેન્ટમાંથી આઉટ ?

IPL 2022 ની 37મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 36 રનને હરાવ્યું છે.  પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે કેપ્ટન કેએલ રાહુલની અણનમ સદીના આધારે મુંબઈ સામે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 169 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 132 રન જ બનાવી શકી હતી. ઈશાન કિશને à
06:13 PM Apr 24, 2022 IST | Vipul Pandya

IPL 2022
ની
37મી
મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી.
લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 36 રનને હરાવ્યું
છે.
 પ્રથમ બેટિંગ કરતા
લખનૌ સુપર જાયન્ટ્સે કેપ્ટન કેએલ રાહુલની અણનમ સદીના આધારે મુંબઈ સામે
169
રનનો ટાર્ગેટ આપ્યો હતો.
169 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ
20 ઓવરમાં 8
વિકેટના નુકસાને
132 રન જ બનાવી શકી હતી. ઈશાન કિશને ખૂબ
જ ધીમી શરૂઆત કરી છે. તે
20 બોલમાં 8
રન બનાવીને આઉટ થયો હતો. બ્રેવિસ
3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
રોહિતે
39
રન બનાવ્યા હતા. સૂર્યકુમાર
7 રને આઉટ થયો હતો.

Tags :
GujaratFirstIPL2022lsgwonLucknowSuperGiantsMumbaiIndians
Next Article