Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીત માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો, રાહુલ અને દીપક હુડ્ડાની ફિફ્ટી

IPL 2022 ની 12મી મેચ આજે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેએલ રાહુલે 50 બોલમાં 68 અને દીપક હુડ્ડાએ 33 બોલમાં 51 રન બનાવ્યા હતા. લખનૌની શરૂઆત સારી રહી ન હતી. ડી કોક અને લેવિસ 1-1
04:02 PM Apr 04, 2022 IST | Vipul Pandya

IPL 2022 ની 12મી મેચ આજે મુંબઈના DY પાટિલ
સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. કેન
વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા
લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત
20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેએલ રાહુલે
50 બોલમાં 68 અને દીપક હુડ્ડાએ 33 બોલમાં 51 રન બનાવ્યા હતા. લખનૌની શરૂઆત સારી રહી ન હતી. ડી કોક અને લેવિસ 1-1ના સ્કોર બાદ આઉટ થયા હતા જ્યારે મનીષ પાંડે 11ના અંગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા.

 

javascript:nicTemp();

લખનૌએ 27ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી
હતી. ત્યારબાદ દીપક હુડા અને કેએલ રાહુલે ચોથી વિકેટ માટે
87 રનની ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. હૈદરાબાદ
તરફથી વોશિંગ્ટન સુંદર
, ટી નટરાજન અને શેપર્ડે 2-2 વિકેટ લીધી હતી.

Tags :
DeepakHoodaGujaratFirstKLRahulLucknowSuperGiantsSunRisersHyderabad
Next Article