Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લખનૌ સુપર જાયન્ટ્સની શાનદાર જીત, પંજાબ કિંગ્સને 20 રને હરાવ્યું

IPL 2022ની 42મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 20 રનથી હરાવ્યું. પંજાબ કિંગ્સે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 133 રન જ બનાવી શકી હતી. પંજાબ તરફથી કેપ્ટન મયક અગ્રવાલે 25 રન બનાવ્યા હતા. ધવન 5 રન બનાવીને આઉટ થયો હતો. રાજ
લખનૌ સુપર જાયન્ટ્સની શાનદાર જીત  પંજાબ કિંગ્સને 20
રને હરાવ્યું

IPL
2022ની 42મી મેચમાં લખનૌ
સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને
20 રનથી હરાવ્યું. પંજાબ કિંગ્સે આ
મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવાનું પસંદ
કરતા લખનૌ સુપર જાયન્ટ્સે
20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સ
20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 133 રન જ બનાવી શકી હતી. પંજાબ તરફથી
કેપ્ટન મયક અગ્રવાલે
25 રન બનાવ્યા હતા. ધવન 5 રન બનાવીને આઉટ થયો હતો. રાજપક્ષે 9 અને લિવિંગસ્ટન 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.

Advertisement

 

That's that from Match 42.@LucknowIPL win by 20 runs and add two more points to their tally.

Scorecard - https://t.co/H9HyjJPgvV #PBKSvLSG #TATAIPL pic.twitter.com/dfSJXzHcfG

— IndianPremierLeague (@IPL) April 29, 2022

" title="" target="">javascript:nicTemp();

બીજી વિકેટ માટે ક્વિન્ટન ડી કોક (37 બોલમાં 46, ચાર ચોગ્ગા, બે છગ્ગા) અને દીપક હુડા (28 બોલમાં 34,
એક ચોગ્ગા, બે છગ્ગા) સાથે 85 રનનો ભાગીદારી નોંધાવી હતી. રબાડાએ 38 રનમાં ચાર વિકેટ લીધી હતી. લેગ સ્પિનર ​​રાહુલ અને ઝડપી બોલર સંદીપ
શર્મા એ તેને સારો સાથ આપ્યો હતો. અર્શદીપ સિંહ અને ઋષિ ધવનેપણ સારી બોલિંગ કરી
હતી. કેપ્ટન રાહુલ
6 રન બનાવીને આઉટ થયો હતો. હુડ્ડા 34 અને ડી કોકે 46 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.
કૃણાલ
7 રન બનાવી શક્યો હતો. લખનૌની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ટીમે 9માંથી 6 મેચ જીતી છે જ્યારે ત્રણમાં હારનો
સામનો કરવો પડ્યો છે. પંજાબની ટીમ
9 મેચમાં ચાર જીત
અને પાંચમાં હાર સાથે સાતમા સ્થાને છે.

Advertisement

Tags :
Advertisement

.