Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

LSG vs GT : લખનૌએ ટોસ જીતી પ્રથમ બોલિંગનો લીધો નિર્ણય

લખનૌએ ટોસ જીતી પ્રથમ બોલિંગનો લીધો નિર્ણય લખનૌના હોમ ગ્રાઉન્ડ મેચ રમાઈ રહી છે ગુજરાત ટાઇટન્સનો 4 વખત જીતી LSG vs GT: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 માં આજે શનિવારે ડબલ હેડર મેચ રમાશે, જ્યાં લખનૌ સુપર જાયન્ટ્સ પ્રથમ મેચમાં...
lsg vs gt   લખનૌએ  ટોસ જીતી પ્રથમ બોલિંગનો લીધો નિર્ણય
Advertisement
  • લખનૌએ ટોસ જીતી પ્રથમ બોલિંગનો લીધો નિર્ણય
  • લખનૌના હોમ ગ્રાઉન્ડ મેચ રમાઈ રહી છે
  • ગુજરાત ટાઇટન્સનો 4 વખત જીતી

LSG vs GT: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 માં આજે શનિવારે ડબલ હેડર મેચ રમાશે, જ્યાં લખનૌ સુપર જાયન્ટ્સ પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સનો (LSG vs GT)સામનો કરશે. ૧૮મી સીઝનની આ ૨૬મી મેચ લખનૌના હોમ ગ્રાઉન્ડ, એકાના સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં લખનૌના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ

અત્યાર સુધીમાં IPLમાં ગુજરાત અને લખનૌ 5 વખત ટકરાયા છે, જેમાં ગુજરાતની ટીમ 4 વખત જીતી છે, લખનૌને ફક્ત એક જ વાર વિજય મળ્યો છે. આ મેચ માટે, ગુજરાત ટાઇટન્સની ટીમે વોશિંગ્ટન સુંદરને તેમના પ્લેઇંગ-૧૧માં સામેલ કર્યો હતો. આવી સ્થિતિમાં કુલવંત ખેજરોલીયા બહાર બેસી ગયા. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સે પ્લેઇંગ-૧૧માં બેટ્સમેન હિંમત સિંહને સ્થાન આપ્યું. લખનૌના બેટ્સમેન મિશેલ માર્શ કૌટુંબિક કારણોસર આ મેચ માટે ઉપલબ્ધ નહોતા.

Advertisement

આ પણ  વાંચો -CSK vs KKR : અલ્ટ્રા એજમાં સ્પાઇક હોવા છતાં Dhoni આઉટ! આ નિર્ણય પર શરૂ થઇ ચર્ચા

Advertisement

લખનૌ સુપર જાયન્ટ્સ

એડન માર્કરામ, નિકોલસ પૂરન, ઋષભ પંત (વિકેટકીપર, કેપ્ટન), હિંમત સિંહ, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, આકાશ દીપ, દિગ્વેશ સિંહ રાઠી, અવેશ ખાન, રવિ બિશ્નોઈ.

આ પણ  વાંચો -CSK vs KKR : કોલકાતા નાઇટ રાઇડર્સની એક તરફી જીત

ગુજરાત ટાઇટન્સ

સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શેરફેન રધરફોર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, અરશદ ખાન, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, મોહમ્મદ સિરાજ.

Tags :
Advertisement

Trending News

.

×