જોસ બટલરે ફટકારી IPL 2022ની પ્રથમ સદી, 66 બોલમાં કર્યા શાનદાર 100 રન
રાજસ્થાનના ઓપનર
જોસ બટલરે IPL 2022ની નવમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ
સામે સદી ફટકારી છે. IPL 2022ની આ પહેલી સદી છે. બટલરે 66
બોલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. IPLમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન જોસ બટલરની આ બીજી સદી છે. આ પહેલા તેણે IPL 2021માં સદી ફટકારી હતી.
12:12 PM Apr 02, 2022 IST
|
Vipul Pandya