આજે ગુજરાત અને લખનૌ બંને નવી ટીમો વચ્ચે મુકાબલો, ગુજરાતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
IPL
2022ની ચોથી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો સામનો ગુજરાત ટાઇટન્સ (GT) સાથે થશે.
આ મેચમાં ગુજરાત
ટાઈટન્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. લખનૌ આજે પહેલા
બેટિંગ કરશે. આ બંને ટીમની આઈપીએલની પહેલી મેચ છે. આ બંને ટીમનો સમાવેશ આ સિઝનથી જ
કરવામાં આવ્યો છે. મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં
બંને ટીમો આમને-સામને છે.
Let's Play!#GTvLSG #TATAIPL pic.twitter.com/uvZShQpulh — IndianPremierLeague (@IPL) March 28, 2022 " title="" target="">javascript:nicTemp();
ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની આ ડેબ્યુ મેચ છે. આવી
સ્થિતિમાં, બંને ટીમો જીત સાથે તેમની IPL કારકિર્દીની શરૂઆત કરવા માંગે છે. ગુજરાત ટાઇટન્સનું કમાન હાર્દિક
પંડ્યા સંભાળી રહ્યા છે, જ્યારે કેએલ રાહુલ લખનૌ સુપર
જાયન્ટ્સનું સુકાની છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે.
ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન):
શુભમન ગિલ, મેથ્યુ વેડ (wk), વિજય શંકર, અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (c), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, વરુણ એરોન, મોહમ્મદ શમી.
A look at the Playing XI for #GTvLSG Live - https://t.co/u8Y0KpnOQi #GTvLSG #TATAIPL https://t.co/IwRUSZE08H pic.twitter.com/uZfpKEI8A8 — IndianPremierLeague (@IPL) March 28, 2022 " title="" target="">javascript:nicTemp();
લખનૌ સુપર જાયન્ટ્સ (પ્લેઇંગ ઇલેવન):
કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (ડબ્લ્યુકે), એવિન લુઇસ, મનીષ પાંડે, દીપક હુડા, કૃણાલ પંડ્યા, મોહસીન ખાન, આયુષ બદોની, દુષ્મંત ચમીરા, રવિ બિશ્નોઈ, અવેશ ખાન.