Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સ સામે જીત્યો ટોસ, પહેલા બોલિંગ પસંદ કરી

IPL 2022 ની 12મી મેચ આજે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. કેન વિલિયમસને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે, હૈદરાબાદની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે લખનૌએ પ્લેઈંગ ઈલેવનમાં ચમીરાના સ્થાને હોલ્ડરને સ્થાન આપ્યું છે. આ મેચ દ્વારા કેન વિલિયમસનની આગેવાની હેઠળની હૈદરાબાદની નજર પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલવા પર હશે. SRH એ
સનરાઈઝર્સ હૈદરાબાદે
લખનૌ સુપર જાયન્ટ્સ સામે જીત્યો ટોસ  પહેલા બોલિંગ પસંદ કરી

IPL 2022 ની 12મી મેચ આજે મુંબઈના DY પાટિલ
સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. કેન
વિલિયમસને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે
, હૈદરાબાદની
ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
, જ્યારે
લખનૌએ પ્લેઈંગ ઈલેવનમાં ચમીરાના સ્થાને હોલ્ડરને સ્થાન આપ્યું છે. આ મેચ દ્વારા
કેન વિલિયમસનની આગેવાની હેઠળની હૈદરાબાદની નજર પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલવા
પર હશે.
SRH
ટુર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે અને તેને પોતાની પ્રથમ મેચમાં
રાજસ્થાન રોયલ્સ હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

#SRH have won the toss and will bowl first against #LSG.

Live - https://t.co/89IMzVlZVN #SRHvLSG #TATAIPL pic.twitter.com/ZDxKAoqCeN

— IndianPremierLeague (@IPL) April 4, 2022

" title="" target="">javascript:nicTemp();

બીજી તરફ કેએલ
રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સની આ ત્રીજી મેચ છે. ગુજરાત જાયન્ટ્સ
સામે હાર જોનાર
LSGએ તેની
છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. લખનઉ આ મેચમાં પોતાની જીતનો
સિલસિલો જાળવી રાખવા માંગશે.

Advertisement


લખનૌ સુપર જાયન્ટ્સ
(પ્લેઈંગ ઈલેવન):

Advertisement

કેએલ રાહુલ (સી), ક્વિન્ટન
ડી કોક (વિકેટમાં)
, મનીષ પાંડે, એવિન લુઈસ, દીપક હુડા, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, જેસન હોલ્ડર, એન્ડ્રુ
ટાય
, રવિ
બિશ્નોઈ
, અવેશ
ખાન

A look at the Playing XI for #SRHvLSG

Live - https://t.co/89IMzVls6f #SRHvLSG #TATAIPL pic.twitter.com/rmZI4Tpxfa

— IndianPremierLeague (@IPL) April 4, 2022

" title="" target="">javascript:nicTemp();

સનરાઈઝર્સ હૈદરાબાદ
(પ્લેઈંગ ઈલેવન):

કેન વિલિયમસન (સી), અભિષેક
શર્મા
, રાહુલ
ત્રિપાઠી
, નિકોલસ
પૂરન (વિકેટમાં)
, એઈડન માર્કરામ, અબ્દુલ સમદ, રોમારિયો
શેફર્ડ
, વોશિંગ્ટન
સુંદર
, ભુવનેશ્વર
કુમાર
, ટી
નટરાજન
, ઉમરાન
મલિક

Tags :
Advertisement

.