Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંજાબ કિંગ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદની 7 વિકેટે આસાન જીત

સનરાઇઝર્સ હૈદરાબાદનો ડબલ હેડરની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સનો સામનો થયો હતો. IPL 2022ની 28મી મેચમાં હૈદરાબાદની ટીમે પંજાબને 7 વિકેટે હરાવ્યું હતું. IPLની 15મી સિઝનમાં પંજાબની આ ત્રીજી હાર છે, જ્યારે હૈદરાબાદે સતત ચોથી મેચ જીતી છે. પંજાબ કિગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  javascript:nicTemp(); આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે પંજાબને 151 રન પર રોકી દીધુàª
01:49 PM Apr 17, 2022 IST | Vipul Pandya

સનરાઇઝર્સ હૈદરાબાદનો ડબલ હેડરની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સનો સામનો
થયો હતો.
IPL 2022ની 28મી મેચમાં
હૈદરાબાદની ટીમે પંજાબને 7 વિકેટે હરાવ્યું હતું.
IPLની 15મી
સિઝનમાં પંજાબની આ ત્રીજી હાર છે
, જ્યારે હૈદરાબાદે સતત ચોથી
મેચ જીતી છે. પંજાબ કિગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

 javascript:nicTemp();

આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે
પંજાબને 151 રન પર રોકી દીધું હતું. હૈદરાબાદની ટીમે 18.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને
આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદને પહેલો ફટકો કેપ્ટન કેન વિલિયમસન (3)ના
રૂપમાં લાગ્યો હતો. પાવરપ્લેમાં હૈદરાબાદે 1 વિકેટના નુકસાને 39 રન બનાવ્યા હતા.
રાહુલ ત્રિપાઠી 34 રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજી વિકેટ અભિષેક શર્મા (31)ના
રૂપમાં પડી. હૈદરાબાદ તરફથી એડન માર્કરામ 41 અને નિકોલસ પૂરન 35 રન બનાવી આઉટ થયા
હતા.

 

નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતેની સિઝનની 29મી મેચમાં, હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું
અને પંજાબને 151 રનમાં આઉટ કરી દીધું
, જેમાં ઉમરાન મલિક અને
ભુવનેશ્વર કુમારની તીક્ષ્ણ બોલિંગ સામેલ હતી. આ મેચમાં શિખર ધવન (8)
, પ્રભસિમરન સિંહ (14), જોની બેરસ્ટો (12) અને જીતેશ
શર્મા (11) પેવેલિયન પરત ફર્યા હતા. શાહરૂખ ખાન 26
, લિયામ
લિવિંગસ્ટોન 60 અને ઓડિયન સ્મિથે 13 રન બનાવીને આઉટ થયા હતા.

Tags :
GujaratFirstIPL2022PunjabKingsSunRisersHyderabad
Next Article