Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચેન્નાઈ સુપર કિંગ્સની સતત ચોથી હાર, સનરાઈઝર્સ હૈદરાબાદે 8 વિકેટે આપી માત

આઈપીએલની 15મી સીઝનની 17મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની સતત ચોથી હાર થઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી હતી. હૈદરાબાદ તરફથી અભિષેક શર્મએ શાનદાર બેટિંગ કરતા 50 બોલમાં 75 રન ફટકાર્યા હતા. તો કેપ્ટન વિલà
ચેન્નાઈ સુપર કિંગ્સની સતત ચોથી હાર  સનરાઈઝર્સ
હૈદરાબાદે 8 વિકેટે આપી માત

આઈપીએલની 15મી સીઝનની 17મી મેચમાં ચેન્નાઈ
સુપર કિંગ્સની સતત ચોથી હાર થઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને 8
વિકેટે હરાવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં
7 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની
શરૂઆત સારી રહી હતી. હૈદરાબાદ તરફથી અભિષેક શર્મએ શાનદાર બેટિંગ કરતા 50 બોલમાં 75
રન ફટકાર્યા હતા. તો કેપ્ટન વિલિયમ્સને 32 રનનું યોગદાન આપ્યું હતું. રાહલુ
ત્રિપાઠીએ પણ શાનદાર બેટિંગ કરી હતી.
ત્રિપાઠીએ 15 બોલમાં 39 રન ફટકાર્યા હતા.

Advertisement

Match 17. Sunrisers Hyderabad Won by 8 Wicket(s) https://t.co/KO3aMk51Nk #CSKvSRH #TATAIPL #IPL2022

— IndianPremierLeague (@IPL) April 9, 2022

" title="" target="">javascript:nicTemp();

ચેન્નાઈની ટીમની શરૂઆત ખરાબ રહી હતી.
પાવરપ્લેમાં ટીમે બે વિકેટ ગુમાવી દીધી હતી. રોબિન ઉથપ્પા 15
, ઋતુરાજે 16 રન બનાવીને આઉટ થય હતા. ચેન્નાઈ તરફથી ઓલરાઉન્ડર મોઈન અલીએ 48 રન બનાવ્યા હતા.
ધોની 3 રન બનાવીને આઉટ થયો હતો અને જાડેજાએ 23 રન બનાવ્યા હતા. શિવમ દુબે 3 રન
બનાવીને આઉટ થયો હતો.

Advertisement

Tags :
Advertisement

.