ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને જીત માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. ચેન્નાઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાવરપ્લેમાં ટીમે બે વિકેટ ગુમાવી દીધી છે. ઉથપ્પા 3 અને મોઈન અલી 1 રન બનાવી આઉટ થયા હતા. અંબાતી રાયડુ 31 બોલમાં 46 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ગાયકવાડ 48 બોલમાં 73 રન બનાવીને આઉટ થયà«
03:51 PM Apr 17, 2022 IST | Vipul Pandya

ગુજરાત
ટાઇટન્સના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે.
પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે
20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. ચેન્નાઈની
શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાવરપ્લેમાં ટીમે બે વિકેટ ગુમાવી દીધી છે. ઉથપ્પા
3 અને મોઈન અલી 1 રન બનાવી આઉટ
થયા હતા. અંબાતી રાયડુ
31 બોલમાં 46 રન બનાવીને
પેવેલિયન પરત ફર્યો હતો. ગાયકવાડ
48 બોલમાં 73 રન બનાવીને આઉટ થયો હતો. જાડેજાએ 12 બોલમાં અણનમ 22 રન બનાવ્યા
હતા.

 

Tags :
ChennaiSuperKingsGujaratFirstGujaratTitansIPL2022
Next Article