ચેન્નાઈ સામે બેંગ્લોરે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, CSK પહેલી જીત મેળવવા ઉતરશે મેદાનમાં
IPL 2022 ની 22મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે
નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં બેંગ્લોર ટીમના કેપ્ટન
ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ
પ્રથમ બેટિંગ કરવા ઉતરશે. આ મેચમાં ચેન્નાઈની ટીમ આઈપીએલની આ સિઝનની પ્રથમ જીત
નોંધાવવા મેદાને ઉતરશે. આઈપીએલની 15મી
સિઝનમાં રવિન્દ્ર જાડેજાની આગેવાની હેઠળની ટીમ તેની પ્રથમ ચાર મેચ હારી ગઈ છે.
બીજી તરફ ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની નજર
ટૂર્નામેન્ટમાં તેની ચોથી જીત પર રહેશે.
Faf du Plessis wins the toss and #RCB will bowl first against #CSK. Live - https://t.co/fphsgEEB54 #CSKvRCB #TATAIPL pic.twitter.com/hZO6XpbB3K — IndianPremierLeague (@IPL) April 12, 2022 " title="" target="">javascript:nicTemp();
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
પ્લેઈંગ ઈલેવન:
ફાફ ડુ પ્લેસિસ (સી), અનુજ
રાવત, વિરાટ
કોહલી, ગ્લેન
મેક્સવેલ, દિનેશ
કાર્તિક (વિકેટમેન), શાહબાઝ અહેમદ, વનિન્દુ હસરાંગા, જોશ
હેઝલવુડ, મોહમ્મદ
સિરાજ, સુયશ
પ્રભુદેસાઈ, આકાશ દીપ
A look at the Playing XI for #CSKvRCB Live - https://t.co/KYzdkMrl42 #CSKvRCB #TATAIPL https://t.co/77LqNeTf6f pic.twitter.com/dnUoJBwbF6 — IndianPremierLeague (@IPL) April 12, 2022 " title="" target="">javascript:nicTemp(); ચેન્નાઈ સુપર કિંગ્સ રોબિન ઉથપ્પા, રુતુરાજ
પ્લેઈંગ ઈલેવન:
ગાયકવાડ, મોઈન
અલી, અંબાતી
રાયડુ, શિવમ
દુબે, રવિન્દ્ર
જાડેજા (કેપ્ટન), એમએસ ધોની (ડબલ્યુકે), ડ્વેન
બ્રાવો, ક્રિસ
જોર્ડન, મહેશ
થેક્ષના, મુકેશ
ચૌધરી