Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સિઝનની 13મી લીગ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બે રોયલ ટીમો વચ્ચે રમાઈ રહી છે. આ રોયલ ટીમો છે, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. આ મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ અગાઉની મેચ જેવી જ છે. રાજસ્થાન રોયલà«
01:49 PM Apr 05, 2022 IST | Vipul Pandya

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની
15મી સિઝનની 13મી લીગ મેચ મુંબઈના વાનખેડે
સ્ટેડિયમમાં બે રોયલ ટીમો વચ્ચે રમાઈ રહી છે. આ રોયલ ટીમો છે
, રાજસ્થાન
રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. આ મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ
કરવાનો નિર્ણય લીધો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર
કરવામાં આવ્યો નથી જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ અગાઉની મેચ જેવી જ છે. રાજસ્થાન
રોયલ્સનું સુકાની સંજુ સેમસન છે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનું સુકાની
ફાફ ડુ પ્લેસીસ છે
, જેમની પાસે ટીમને પ્રથમ વખત ચેમ્પિયન
બનાવવાની જવાબદારી છે.
IPL 2022માં
રાજસ્થાને સારી શરૂઆત કરી હતી
, જ્યારે બેંગ્લોરની ટીમને એક મેચમાં
હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાનની નજર આ સિઝનમાં જીતની હેટ્રિક પર છે.

javascript:nicTemp();

રાજસ્થાન રોયલ્સ (પ્લેઇંગ ઇલેવન): 

જોસ
બટલર
, યશસ્વી
જયસ્વાલ
, દેવદત્ત
પડિકલ
, સંજુ
સેમસન (સી એન્ડ ડબલ્યુ)
, શિમરોન હેટમાયર, રિયાન
પરાગ
, રવિચંદ્રન
અશ્વિન
, નવદીપ
સૈની
, ટ્રેન્ટ
બોલ્ટ
, પ્રણંદ
કૃષ્ણા
, યુઝવેન્દ્ર
ચહલ.

javascript:nicTemp();

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (પ્લેઈંગ
ઈલેવન): 

ફાફ ડુ પ્લેસિસ (સી), અનુજ રાવત, વિરાટ
કોહલી
, દિનેશ
કાર્તિક (વિકેટ)
, શેરફેન રધરફોર્ડ, શાહબાઝ
અહેમદ
, વનિન્દુ
હસરાંગા
, ડેવિડ
વિલી
, હર્ષલ
પટેલ
, આકાશ
દીપ
, મોહમ્મદ
સિરાજ.

Tags :
GujaratFirstIPL2022RajsthanRoyalsrcbwonthetossRoyalChallengersBangalore
Next Article