Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંજાબ કિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પંજાબ હારશે તો થશે બહાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2022ની 60મી મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આઈપીએલ આ સમયે એવા તબક્કે પહોંચી ગઈ છે જ્યાં હવે દરેક મેચ પ્લેઓફની રેસમાં રહેલી ટીમોની દાવેદારી નક્કી કરતી જોવા મળી રહી છે. બ્રેબોર્ન સ્ટેડિયમમાં શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પંજાબ કિંગà«
01:52 PM May 13, 2022 IST | Vipul Pandya

રોયલ
ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે
IPL 2022ની 60મી મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બેંગ્લોરના કેપ્ટન ફાફ
ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આઈપીએલ આ સમયે એવા
તબક્કે પહોંચી ગઈ છે જ્યાં હવે દરેક મેચ પ્લેઓફની રેસમાં રહેલી ટીમોની દાવેદારી
નક્કી કરતી જોવા મળી રહી છે. બ્રેબોર્ન સ્ટેડિયમમાં શુક્રવારે રોયલ ચેલેન્જર્સ
બેંગ્લોર સામે પંજાબ કિંગ્સનો મુકાબલો પંજાબ માટે કરો યા મરો મેચ હશે. 11 મેચમાં
પાંચ જીત અને 10 પોઈન્ટ સાથે આઠમા સ્થાને રહેલા પંજાબને આ મેચમાં જ ફરક પડશે. જો હારશે
તો પંજાબ સ્પર્ધામાંથી બહાર થઈ જશે. બીજી તરફ બેંગલોરના 12 મેચમાં સાત જીત સાથે 14
પોઈન્ટ છે. આ મેચમાં જીત બેંગલોર માટે પ્લેઓફ માટેનો તેમનો દાવો મજબૂત કરશે.

javascript:nicTemp();

રોયલ
ચેલેન્જર્સ બેંગ્લોર

વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (સી), રજત પાટીદાર, ગ્લેન
મેક્સવેલ
, દિનેશ કાર્તિક (વિકેટ), મહિપાલ લોમરોર, શાહબાઝ અહેમદ, વનઈન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ


પંજાબ કિંગ્સ

જોની બેરસ્ટો, શિખર ધવન, ભાનુકા
રાજપક્ષે
, મયંક અગ્રવાલ (સી), જીતેશ શર્મા
(વિકેટમેન)
, લિયામ લિવિંગસ્ટોન, ઋષિ ધવન, કાગીસો રબાડા, રાહુલ ચહર, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ

 

Tags :
GujaratFirstIPL2022PunjabKingsRoyalChallengersBangalore
Next Article