Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈ ઈન્ડિયન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, RCBમાં મેક્સવેલની એન્ટ્રી

IPLની વર્તમાન સિઝનની 18મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડ઼િયન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. મુંબઈ અત્યાર સુધીની ત્રણેય મેચ હારી ગયેલી સિઝનની તેમની પ્રથમ જીતની શોધમાં છે. આ સાથે જ બેંગ્લોરની ટીમે 3માંથી 2 મેચ જીતી છે. RCBની કમાન ફાફ ડુ પ્લેસિસ સંભાળે છે, જ્યારે મુંબઈની કમાન રોહà
મુંબઈ ઈન્ડિયન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ
જીતીને બોલિંગ પસંદ કરી  rcbમાં મેક્સવેલની એન્ટ્રી

IPLની
વર્તમાન સિઝનની
18મી મેચ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પુણેના એમસીએ સ્ટેડિયમમાં
રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડ઼િયન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બોલિંગ
પસંદ કરી છે. મુંબઈ અત્યાર સુધીની ત્રણેય મેચ હારી ગયેલી સિઝનની તેમની પ્રથમ જીતની
શોધમાં છે. આ સાથે જ બેંગ્લોરની ટીમે
3માંથી 2 મેચ જીતી છે. RCBની કમાન
ફાફ ડુ પ્લેસિસ સંભાળે છે
, જ્યારે મુંબઈની કમાન રોહિત શર્મા
સંભાળે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને
મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

Advertisement

Toss News from Pune - #RCB have won the toss and they will bowl first against #MumbaiIndians

Live - https://t.co/12LHg9xdKY #RCBvMI #TATAIPL pic.twitter.com/bp0BZRpzXq

— IndianPremierLeague (@IPL) April 9, 2022

" title="" target="">javascript:nicTemp();

સૌથી મોટા સમાચાર એ છે કે ગ્લેન
મેક્સવેલ આ સિઝનની પ્રથમ મેચ રમવા જઈ રહ્યો છે. લગ્નના કારણે તે આઈપીએલમાં મોડો
જોડાયો હતો પરંતુ હવે તે પ્લેઈંગ-11નો ભાગ છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સે પણ
પોતાની ટીમમાં જયદેવ ઉનડકટ અને રમનદીપ સિંહને સ્થાન આપ્યું છે.

Advertisement


મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ-11: 

Advertisement

રોહિત
શર્મા (કેપ્ટન)
, ઈશાન
કિશન
, ડેવાલ્ડ
બ્રેવિસ
, સૂર્યકુમાર
યાદવ
, તિલક
વર્મા
, કિરોન
પોલાર્ડ
, રમનદીપ
સિંહ
, મુરુગન
અશ્વિન
, જયદેવ
ઉનડકટ
, જસપ્રિત
બુમરાહ
, બેસિલ
થમ્પી

A look at the Playing XI for #RCBvMI

Live - https://t.co/12LHg9xdKY #RCBvMI #TATAIPL https://t.co/9IlyRPNKVt pic.twitter.com/Rt19GYSNwS

— IndianPremierLeague (@IPL) April 9, 2022

" title="" target="">javascript:nicTemp();

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ-11: 

ફાફ ડુ પ્લેસિસ, અનુજ
રાવત
, વિરાટ
કોહલી
, ગ્લેન
મેક્સવેલ
, શાહબાઝ
અહેમદ
, દિનેશ
કાર્તિક
, ડેવિડ
વિલી
, વાનિન્દુ
હસરંગા
, હર્ષલ
પટેલ
, આકાશદીપ, મોહમ્મદ સિરાજ

Tags :
Advertisement

.