Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને જીત માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો, પ્લેસિસ સદી ચૂક્યો

IPL 2022 ની 31મી મેચ આજે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં KL રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ અને ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા RCBએ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના 96 રનના આધારે લખનૌ સામે જીત માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો છે. લખનૌ તરફથી ચમીરા અને હોલ્ડરે 2-2 વિકેટ લ
04:06 PM Apr 19, 2022 IST | Vipul Pandya

IPL 2022 ની 31મી મેચ આજે
મુંબઈના
DY પાટિલ સ્ટેડિયમમાં KL રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ અને ફાફ ડુ પ્લેસિસની આગેવાની
હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં કેએલ રાહુલે ટોસ
જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા
RCBએ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના 96 રનના આધારે લખનૌ સામે જીત માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો છે. લખનૌ તરફથી ચમીરા
અને હોલ્ડરે
2-2 વિકેટ લીધી હતી.

Tags :
GujaratFirstIPL2022LucknowSuperGiantsRCBvsLSGRoyalChallengersBangalore
Next Article