Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

What a Jos ! રોમાંચક મુકાબલામાં રાજસ્થાન રોયલ્સની શાનદાર જીત, દિલ્હીને 15 રને હરાવ્યું

IPL 2022 ની 34મી મેચમાં, સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 15 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. રાજસ્થાનની જીતનો હીરો જોસ બટલર રહ્યો હતો જેણે સદી ફટકારી હતી. 223 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 207 રન જ બનાવી શકી હતી. દિલ્હીને છેલ્લી ઓવરમાં 36 રનની જરૂર હતી. પોવેલે ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારીને à
06:11 PM Apr 22, 2022 IST | Vipul Pandya

IPL 2022 ની 34મી મેચમાં, સંજુ સેમસનની આગેવાની
હેઠળની રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને
15 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન
મેળવ્યું હતું. રાજસ્થાનની જીતનો હીરો જોસ બટલર રહ્યો હતો જેણે સદી ફટકારી હતી.
223
રનના લક્ષ્યાંકનો પીછો કરવા
ઉતરેલી દિલ્હીની ટીમ નિર્ધારિત
20 ઓવરમાં માત્ર 207 રન જ બનાવી શકી હતી. દિલ્હીને છેલ્લી ઓવરમાં 36
રનની જરૂર હતી. પોવેલે ત્રણ
બોલમાં ત્રણ સિક્સર ફટકારીને આશા જગાવી હતી
, પરંતુ વિવાદાસ્પદ નો-બોલને કારણે તેની લય તૂટી ગઈ
હતી અને તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. દિલ્હી સતત નો બોલની માંગ કરી રહ્યું
હતું
, પરંતુ અમ્પાયરે નો બોલ
આપ્યો ન હતો. પોવેલે અંતમાં
36 રનની ઇનિંગ રમી હતી.

 

Tags :
DcvsRRDelhiCapitalsGujaratFirstIPL2022RajasthanRoyals
Next Article