Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પંજાબ કિંગ્સ 137 રનમાં ઓલઆઉટ

IPL 15ની 8મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબ કિંગ્સની ટીમ પ્રથમ બેટિંગ કરતી જોવા મળશે. તેમની છેલ્લી મેચમાં પંજાબના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં આ મેચમાં પણ તમામની નજર પંજાબના બેટ્સમેનો પર રહેશે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. શેલ્ડન જેક્સનની જગ્યાએ શિવમ માવીને તક આપવામાં આવી છ
03:55 PM Apr 01, 2022 IST | Vipul Pandya

IPL 15ની 8મી મેચમાં કોલકાતા નાઈટ
રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબ કિંગ્સની ટીમ
પ્રથમ બેટિંગ કરતી જોવા મળશે. તેમની છેલ્લી મેચમાં પંજાબના બેટ્સમેનોએ શાનદાર
પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં આ મેચમાં પણ તમામની નજર પંજાબના બેટ્સમેનો પર
રહેશે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. શેલ્ડન
જેક્સનની જગ્યાએ શિવમ માવીને તક આપવામાં આવી છે. પંજાબ કિંગ્સની ટીમમાં પણ એક
ફેરફાર કરવામાં આવ્યો છે. સંદીપની જગ્યાએ રબાડાને ટીમમાં જગ્યા મળી છે. પ્રથમ
બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 18 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા. મયંક
એક રન બનાવીને આઉટ થયો હતો. રાજપક્ષે 9 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. ધવન 16
રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.


Tags :
GujaratFirstIPL2022KKRvsPBKSKolkataKnightRidersPunjabKingsToday
Next Article