Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો, લિવિંગસ્ટોનની શાનદાર ફિફ્ટી

લિયામ લિવિંગસ્ટોનની અડધી સદીની ઇનિંગ્સના આધારે પંજાબ કિંગ્સે IPL 2022ની 16મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લિવિંગસ્ટોને 27 બોલમાં 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શિખર ધવન 30 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં રાહુલ ચહરે 14 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી રાશિદ ખાને 3 વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે નિર્ધારિત 20 ઓવરમાં 9
પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને જીતવા
માટે 190 રનનો
ટાર્ગેટ આપ્યો  લિવિંગસ્ટોનની શાનદાર ફિફ્ટી

લિયામ લિવિંગસ્ટોનની અડધી સદીની
ઇનિંગ્સના આધારે પંજાબ કિંગ્સે
IPL 2022ની 16મી
મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લિવિંગસ્ટોને 27 બોલમાં
64 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શિખર ધવન 30 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો.
અંતમાં રાહુલ ચહરે 14 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી રાશિદ ખાને 3
વિકેટ ઝડપી હતી.
પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે
ગુજરાત ટાઇટન્સ સામે નિર્ધારિત
20 ઓવરમાં
9 વિકેટે 189 રન બનાવ્યા હતા. જોની બેરસ્ટો 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
જીતેશ શર્માએ ઝડપી
23 રન
બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં મોટા શોટ રમતા રાહુલ ચહરે
14 બોલમાં મહત્વપૂર્ણ 22 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી રાશિદ
ખાને ત્રણ વિકેટ ઝડપી હતી.
ગુજરાત
ટાઈટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે.

Advertisement

Innings Break! @liaml4893 stars with the bat as @PunjabKingsIPL post 189/9 on the board. 👏 👏

Meanwhile, @rashidkhan_19 was the pick of the bowlers for @gujarat_titans. 👌 👌

The #GT chase to begin soon. 👍 👍

Scorecard ▶️ https://t.co/GJN6Rf8GKJ#TATAIPL | #PBKSvGT pic.twitter.com/EJgfBv85eV

— IndianPremierLeague (@IPL) April 8, 2022

" title="" target="">javascript:nicTemp();

એક તરફ
ગુજરાતનું લક્ષ્ય જીતની હેટ્રિક ફટકારવાનું રહેશે તો પંજાબ પણ ત્રીજો વિજય
નોંધાવવા માંગશે. ગુજરાતની ટીમ 2 મેચમાં 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર
પર છે જ્યારે પંજાબની ટીમ 3 મેચમાં 4 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે. પંજાબની બેટિંગ
મજબૂત છે જ્યારે ગુજરાતની તાકાત તેની બોલિંગ છે. પંજાબની ટીમમાં ઘણા વિસ્ફોટક
બેટ્સમેન છે અને તેમની બેટિંગમાં ઊંડાણ છે
, જ્યારે ગુજરાતની બોલિંગમાં મોહમ્મદ શમી અને લોકી ફર્ગ્યુસન જેવા ઉત્તમ
ફાસ્ટ બોલર છે.

Advertisement


પંજાબ
કિંગ્સ (પ્લેઇંગ ઇલેવન)

Advertisement

મયંક
અગ્રવાલ (કેપ્ટન)
, શિખર ધવન, લિયામ લિવિંગસ્ટોન, જોની બેરસ્ટો (વિકેટમાં), જીતેશ શર્મા, શાહરૂખ ખાન, ઓડિયન સ્મિથ, કાગીસો રબાડા, રાહુલ ચહર, વૈભવ અરોરા, અર્શદીપ સિંહ.


ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન):

મેથ્યુ વેડ (wk), શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (c), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી, દર્શન નલકાંડે

Tags :
Advertisement

.