Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને જીત માટે 181 રનનો ટાર્ગેટ આપ્યો, લિવિંગસ્ટોનની આક્રમક બેટિંગ

IPL 2022 ની 11મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. રવિન્દ્ર જાડેજાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે ચેન્નાઈને 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબની શરૂઆત સારી રહી ન હતી. મયંક અગ્રવાલ 4 અને રાજપક્ષે 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. પંજાબને બીજી ઓવરમાં જ 14 રનમાં બે ઝટકા લાગ્યા હતા. આ પછી બેટિંગ કરવા આવેલા લિયામ લિàª
પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને જીત માટે 181
રનનો ટાર્ગેટ આપ્યો  લિવિંગસ્ટોનની આક્રમક બેટિંગ

IPL 2022 ની 11મી
મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. રવિન્દ્ર જાડેજાએ
ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ
કિંગ્સે ચેન્નાઈ
ને
181
રનનો
ટાર્ગેટ આપ્યો હતો. પંજાબની શરૂઆત સારી રહી ન હતી. મયંક અગ્રવાલ
4 અને
રાજપક્ષે
9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.
પંજાબને બીજી ઓવરમાં જ
14 રનમાં બે ઝટકા લાગ્યા હતા. આ પછી
બેટિંગ કરવા આવેલા લિયામ લિવિંગસ્ટોને
32 બોલમાં 60 રનની
તોફાની ઇનિંગ રમીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. આ દરમિયાન લિવિંગસ્ટોને
5 ચોગ્ગા
અને
5 છગ્ગા
ફટકાર્યા હતા. આ સિવાય ધવને
24 બોલમાં 33 રનની
ઇનિંગ રમી હતી. ધવન અને લિવિંગસ્ટોન વચ્ચે ત્રીજી વિકેટ માટે
95 રનની
ભાગીદારી થઈ હતી. આ બે વિકેટ પડ્યા બાદ પંજાબ પત્તાની જેમ પડી ભાંગ્યું હતું.
CSK
બોલરોએ
જોરદાર વાપસી કરી. ક્રિસ જોર્ડન અને પ્રિટોરિયસને
2-2 વિકેટ
મળી હતી. હતા.

Advertisement

Innings Break!@PunjabKingsIPL post 1⃣8⃣0⃣/8⃣ on the board on the back of @liaml4893's cracking 6⃣0⃣. 👍 👍@CJordan & Dwaine Pretorius picked 2⃣ wickets each for @ChennaiIPL. 👌 👌

The #CSK chase to begin shortly. #TATAIPL | #CSKvPBKS

Scorecard ▶️ https://t.co/ZgMGLamhfU pic.twitter.com/7EgimNQIlL

— IndianPremierLeague (@IPL) April 3, 2022

" title="" target="">javascript:nicTemp();

પંજાબ કિંગ્સ (પ્લેઈંગ ઈલેવન): 

Advertisement

મયંક
અગ્રવાલ (
C), શિખર ધવન, ભાનુકા
રાજપક્ષે (
WK), લિયામ લિવિંગસ્ટોન, શાહરૂખ
ખાન
, જીતેશ
શર્મા
, ઓડિયન
સ્મિથ
, અર્શદીપ
સિંહ
, કાગિસો
રબાડા
, રાહુલ
ચહર
, વૈભવ
અરોરા


Advertisement

ચેન્નાઈ સુપર કિંગ્સ (પ્લેઈંગ ઈલેવન): 

રૂતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઈન
અલી
, અંબાતી
રાયડુ
, રવિન્દ્ર
જાડેજા (સી)
, એમએસ ધોની (ડબ્લ્યુકે), શિવમ
દુબે
, ડ્વેન
બ્રાવો
, ક્રિસ
જોર્ડન
, ડ્વેન
પ્રિટોરિયસ
, મુકેશ ચૌધરી


Tags :
Advertisement

.