Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાટીદારે ફટકારી અણનમ સદી, બેંગ્લોરે લખનૌને જીત માટે 208 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2022 ની એલિમિનેટર મેચ 25 મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. વરસાદ બાદ લખનૌએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જવાબમાં બેંગ્લોરે રજત પાટીદારની શાનદાર અણનમ સદીની મદદથી સમગ્ર 20 ઓવરમાં 4 વિકેટે 207 રન બનાવ્યા હતા. લખનૌને હવે મેચ જીતવા માટે 120 બોલમાં 208 રન બનાવવા પડશે.   બેંગ્લોર માટે રજત પાટીદાર
પાટીદારે ફટકારી અણનમ સદી  બેંગ્લોરે લખનૌને
જીત માટે 208 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2022 ની એલિમિનેટર મેચ
25 મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ
ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. વરસાદ બાદ લખનૌએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ
કરવાનો નિર્ણય લીધો હતો. જવાબમાં બેંગ્લોરે રજત પાટીદારની શાનદાર અણનમ સદીની મદદથી
સમગ્ર 20 ઓવરમાં 4 વિકેટે 207 રન બનાવ્યા હતા. લખનૌને હવે મેચ જીતવા માટે 120
બોલમાં 208 રન બનાવવા પડશે.

 

બેંગ્લોર માટે રજત
પાટીદારે 54 બોલમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 112 રનની અણનમ સદી ફટકારી હતી.
તેમના સિવાય દિનેશ કાર્તિકે અણનમ 37 અને વિરાટ કોહલીએ 25 રન બનાવ્યા હતા. પાટીદાર
પ્લેઓફમાં સદી ફટકારનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી બન્યો છે. પાટીદાર અને કાર્તિકે
પાંચમી વિકેટ માટે 92 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી.
લખનઉએ પોતાની ટીમમાં
બે ફેરફાર કર્યા છે. જેસન હોલ્ડર અને કૃષ્ણપ્પા ગૌતમને બોલાવવામાં આવ્યા છે જ્યારે
કૃણાલ પંડ્યા અને દુષ્મંતા ચમીરાએ પુનરાગમન કર્યું છે. બેંગ્લોરની ટીમમાં મોહમ્મદ
સિરાજની વાપસી થઈ છે.


લખનૌ સુપર જાયન્ટ્સ ઈલેવન: ક્વિન્ટન ડી કોક, કેએલ
રાહુલ
, એવિન લુઈસ, દીપક હુડા, મનન
વોહરા
, માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, દુષ્મંતા
ચમીરા
, મોહસીન ખાન, અવેશ ખાન, રવિ
બિશ્નોઈ.

 

રોયલ ચેલેન્જર્સ
બેંગ્લોર-
XI: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ
(કેપ્ટન)
, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, રજત
પાટીદાર
, મહિપાલ લોમરોર, શાહબાઝ અહેમદ, હર્ષલ
પટેલ
, વનિન્દુ હસરાંગા, જોશ હેઝલવુડ, મોહમ્મદ
સિરાજ.

Advertisement
Tags :
Advertisement

.