Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, મુંબઈ પહેલી જીત માટે ઉતરશે મેદાનમાં

IPLની 15મી સિઝનની 23મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે પંજાબની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.javascript:nicTemp(); પંજાબ કિંગ્સ સામેની આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ જીતનું ખાતું ખોલવાના લક્ષ્ય સાથે ઉતરશે. પાંચ વખતની ચેમ્પિયà
મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ
સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી  મુંબઈ પહેલી જીત માટે ઉતરશે મેદાનમાં

IPLની 15મી સિઝનની 23મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને
પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ
ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈની ટીમમાં એક ફેરફાર કરવામાં
આવ્યો છે જ્યારે પંજાબની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

Advertisement

Captain Rohit Sharma wins the toss and #MumbaiIndians will bowl first against #PBKS.

Live - https://t.co/QpRklNl6wU #MIvPBKS #TATAIPL pic.twitter.com/mtE46j57TP

— IndianPremierLeague (@IPL) April 13, 2022

" title="" target="">javascript:nicTemp();

પંજાબ
કિંગ્સ સામેની આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ જીતનું ખાતું ખોલવાના લક્ષ્ય સાથે ઉતરશે. પાંચ
વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે વર્તમાન સિઝનની શરૂઆત ખરાબ રહી છે કારણ કે
ટીમ તેની પ્રથમ ચાર મેચ હારી ગઈ છે. મુંબઈનો પુનરાગમનનો માર્ગ ખૂબ જ મુશ્કેલ લાગે
છે કારણ કે તે
10-ટીમના ટેબલમાં નવમા
ક્રમે છે પરંતુ સુકાની રોહિત શર્મા માત્ર ટીમ જ નહીં પરંતુ તેના પ્રદર્શનમાં પણ
સુધારો કરવા ઈચ્છે છે. પંજાબ
બે જીત સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.

Advertisement


મુંબઈ
ઈન્ડિયન્સ:

Advertisement

ઈશાન
કિશન (
wk), રોહિત શર્મા (c), ડેવાલ્ડ
બ્રેવિસ
, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા,
કિરોન પોલાર્ડ, ફેબિયન એલન, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, જયદેવ ઉનડકટ/ટાઈમલ મિલ્સ, બેસિલ થમ્પી

 

Match 23.Mumbai Indians XI: R Sharma (c), I Kishan (wk), T Varma, S Yadav, K Pollard, J Unadkat, M Ashwin, J Bumrah, B Thampi, T Mills, D Brevis. https://t.co/QpRklNl6wU #MIvPBKS #TATAIPL #IPL2022

— IndianPremierLeague (@IPL) April 13, 2022

" title="" target="">javascript:nicTemp();

પંજાબ
કિંગ્સ:

મયંક
અગ્રવાલ (કેપ્ટન)
, શિખર ધવન, જોની
બેરસ્ટો/ભાનુકા રાજપક્ષે
, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, ઓડિયન
સ્મિથ
, કાગીસો રબાડા, રાહુલ ચાહર,
અર્શદીપ સિંહ, વૈભવ અરોરા

Tags :
Advertisement

.