Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુંબઈએ કોલકાતા સામે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, KKR માટે 'કરો યા મરો'નો મુકાબલો

IPL 2022 ની 56મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રોમાંચક મુકાબલો રમાઈ રહ્યો છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. કોલકાતાની ટીમ માટે આ મહત્વપૂર્ણ મેચ છે. KKRને પ્લેઓફની રેસમાં રહેવા માટે આ મેચ જીતવી પડશે. જ્યારે મુંબઈની નજર સતત ત્રીજી જીત પર રહેશે. મુંબઈ આઈપીએલની 15મી સીઝનની પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગયું છે.સà«
01:35 PM May 09, 2022 IST | Vipul Pandya

IPL 2022 ની 56મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુંબઈના DY
પાટિલ સ્ટેડિયમમાં રોમાંચક મુકાબલો રમાઈ રહ્યો
છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. કોલકાતાની ટીમ માટે
આ મહત્વપૂર્ણ મેચ છે.
KKRને પ્લેઓફની રેસમાં રહેવા માટે આ મેચ
જીતવી પડશે
. જ્યારે મુંબઈની નજર સતત ત્રીજી જીત પર રહેશે. મુંબઈ આઈપીએલની 15મી સીઝનની પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગયું છે.સૂર્યકુમાર યાદવની જગ્યાએ રમનદીપ સિંહને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી છે.

Tags :
GujaratFirstIPL2022KolkataKnightRidersMumbaiIndians
Next Article