Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજસ્થાન રોયલ્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

IPL 2022 ની 20મી મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાનની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરશે. લખનૌની ટીમે એવિન લુઈસ અને એન્ડ્રુ ટાયની જગ્યાએ માર્કસ સ્ટોઈનિસ અને દુષ્મંતા ચમીરા સાથે બે ફેરફારો કર્યા હતા. રાજસ્થાને પણ બે ફેરફાર કર્યા છે. ટીમે નવદીપ સૈની અને યશસ્àª
02:38 PM Apr 10, 2022 IST | Vipul Pandya
IPL 2022 ની 20મી મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાનની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરશે. લખનૌની ટીમે એવિન લુઈસ અને એન્ડ્રુ ટાયની જગ્યાએ માર્કસ સ્ટોઈનિસ અને દુષ્મંતા ચમીરા સાથે બે ફેરફારો કર્યા હતા. રાજસ્થાને પણ બે ફેરફાર કર્યા છે. ટીમે નવદીપ સૈની અને યશસ્વી જયસ્વાલને પડતો મૂક્યો છે અને પ્લેઈંગ ઈલેવનમાં કુલદીપ સેન અને રાસી વાન ડેર ડુસેનનો સમાવેશ કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 5 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 42 રન બનાવ્યા હતા. બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. કારણ કે ટેબલમાં લખનૌ ચોથા સ્થાને અને રાજસ્થાન પાંચમા સ્થાને છે. રાજસ્થાને ત્રણમાંથી બે મેચ જીતી છે જ્યારે લખનૌએ ચારમાંથી ત્રણ મેચ જીતી છે.
Tags :
Next Article