Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી કેપિટલ્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

કેપિટલ્સ અને KL રાહુલની લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. મનીષ પાંડેની જગ્યાએ કૃષ્ણપ્પા ગૌતમને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. દિલ્હીની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. વોર્નર, સરફરાઝ અને નરખીયાએ પ્રવેશ કર્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો તેઓ પોતાની છેà
દિલ્હી કેપિટલ્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

કેપિટલ્સ અને KL રાહુલની
લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ
કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. મનીષ પાંડેની
જગ્યાએ કૃષ્ણપ્પા ગૌતમને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. દિલ્હીની
ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. વોર્નર
, સરફરાઝ અને નરખીયાએ પ્રવેશ કર્યો છે.
લખનૌ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો તેઓ પોતાની છેલ્લી બે મેચ જીતીને અહીં પહોંચ્યા
છે અને આ આત્મવિશ્વાસથી ભરેલી ટીમની નજર દિલ્હી સામે જીતની હેટ્રિક પર હશે. લખનૌ
સિઝનની શરૂઆત સારી રહી ન હતી. તેને ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો
હતો. પરંતુ આ પછી લખનૌએ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને
જોરદાર વાપસી કરી હતી. દિલ્હી કેપિટલ્સના પ્રદર્શન પર એક નજર કરીએ તો
, ઋષભ
પંતના ડીસીએ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને
4 વિકેટથી હરાવીને સિઝનની શરૂઆત કરી
હતી
, પરંતુ
છેલ્લી મેચમાં તેઓ ગુજરાત ટાઇટન્સ દ્વારા પરાજય પામ્યા હતા. આવી સ્થિતિમાં
દિલ્હીની નજર જીતના પાટા પર પાછા ફરવા પર રહેશે.

Advertisement
Tags :
Advertisement

.