Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોમાંચક મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સની 6 રને શાનદાર જીત

IPL 2022 ની 45મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સનો 6 રને વિજય થયો હતો. આ ટૂર્નામેન્ટમાં લખનૌની આ સાતમી જીત છે અને ટીમ હવે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. લખનૌએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કેએલ રાહુલની આગેવાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 3 વિàª
રોમાંચક મુકાબલામાં દિલ્હી
કેપિટલ્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સની 6 રને શાનદાર જીત

IPL 2022
ની
45મી
મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. મુંબઈના વાનખેડે
સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સનો
6
રને વિજય થયો હતો. આ ટૂર્નામેન્ટમાં લખનૌની આ સાતમી જીત છે અને ટીમ હવે પોઈન્ટ
ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. લખન

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કેએલ રાહુલની
આગેવાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સે
20 ઓવરમાં 3
વિકેટ ગુમાવીને
195 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની
ટીમ
189
રન બનાવી શકી હતી અને
6 રનથી મેચ હારી ગઈ હતી.

Advertisement


દિલ્હી
કેપિટલ્સને પહેલો ફટકો પૃથ્વી શૉના રૂપમાં લાગ્યો હતો જ્યારે બીજી વિકેટ ડેવિડ
વોર્નરના રૂપમાં પડી હતી. મિશેલ માર્શ
37 રન બનાવીને આઉટ થયો હતો. દિલ્હીને
ચોથો ફટકો લલિત યાદવના રૂપમાં લાગ્યો હતો. રિષભ પંત
44
રન બનાવીને આઉટ થયો હતો. રોવમેન પોવેલ છઠ્ઠી વિકેટ માટે પરત ફર્યો હતો જ્યારે
શાર્દુલ ઠાકુર સાતમી વિકેટ માટે આઉટ થયો હતો.

Advertisement

 

ટોસ
જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા લખનૌની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે
42 રન
જોડ્યા હતા. ડિકાક
13 બોલમાં 23 રન
બનાવીને આઉટ થયો હતો. દીપક હુડ્ડાએ
34 બોલમાં 52 રનની
શાનદાર ઇનિંગ રમી હતી. કેપ્ટન કેએલ રાહુલ
51 બોલમાં 77 રન
બનાવીને આઉટ થયો હતો. દિલ્હી કેપિટલ્સ તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ ઝડપી હતી.

Advertisement

Tags :
Advertisement

.