ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

IPL 2022 : રોમાંચક મુકાબલામાં ચેન્નાઈ સામે લખનૌની શાનદાર 6 વિકેટે જીત, લુઈશની શાનદાર ફિફ્ટી

IPL 15ની 7મી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સે હાઈ સ્કોરિંગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 7 વિકેટે 210 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌએ 3 બોલ બાકી રહેતાં જ 6 વિકેટે મેચ જીતી લીધી હતી. IPL 2022ની 7મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. CSKની આ સતત બીજી હાર છે. ખૂબ જ રોમાંચક મેચમાં લખનૌએ CSKના 211 રનના લક્ષ્યનો પીછો કર્યà
06:10 PM Mar 31, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage

IPL 15ની 7મી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સે હાઈ સ્કોરિંગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 7 વિકેટે 210 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌએ 3 બોલ બાકી રહેતાં જ 6 વિકેટે મેચ જીતી લીધી હતી. IPL 2022ની 7મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો
કરવો પડ્યો છે.
CSKની આ સતત બીજી હાર છે. ખૂબ જ રોમાંચક મેચમાં લખનૌએ CSKના 211 રનના લક્ષ્યનો
પીછો કર્યો હતો. આ મેચનો હીરો લખનૌનો બેટ્સમેન એવિન લુઈસ હતો
, જેણે ચોગ્ગા અને
છગ્ગાની મદદથી મેચનો ચહેરો બદલી નાખ્યો હતો.

Tags :