Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 166 રનનો ટાર્ગેટ આપ્યો, બુમરાહે ઝડપી 5 વિકેટ

IPL 2022 ની 56મી મેચ મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 166 રનનો ટાર્ગેટ આપ્યો છે.  javascript:nicTemp(); KKRની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જોકે વેંકટેશ અય્યર 43 રન બનાà
04:01 PM May 09, 2022 IST | Vipul Pandya

IPL 2022 ની 56મી મેચ મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને
કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ
બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ
20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 166 રનનો ટાર્ગેટ આપ્યો છે.

 javascript:nicTemp();

KKRની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જોકે વેંકટેશ અય્યર 43 રન બનાવીને આઉટ થયો હતો. અજિંક્ય
રહાણે
25 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યર
6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આન્દ્રે
રસેલ
9 રન બનાવીને આઉટ થયો હતો. નીતીશ રાણા 43 રનની ઈનિંગ રમીને આગળ વધ્યો. શેલ્ડન જેક્સન 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પેટ કમિન્સ ખાતું પણ ખોલાવી
શક્યો નહોતો. સુનીલ નારાયણ પણ ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. ટિમ સાઉથી ખાતું પણ
ખોલાવી શક્યો નહોતો.

 

આઈપીએલમાંથી બહાર થઈ ગયેલા સૂર્યકુમાર
યાદવની જગ્યાએ રમનદીપ સિંહને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી છે.
KKRમાં પાંચ ફેરફારો જોવા મળ્યા છે. કોલકાતાની ટીમ માટે આ મહત્વપૂર્ણ
મેચ છે.
KKRને પ્લેઓફની રેસમાં રહેવા માટે આ મેચ
જીતવી પડશે.
જ્યારે મુંબઈની નજર સતત ત્રીજી જીત પર રહેશે.
મુંબઈ આઈપીએલની
15મી સીઝનની પ્લેઓફની રેસમાંથી પહેલા જ
બહાર થઈ ગયું છે.

 

Tags :
GujaratFirstIPL2022KolkataKnightRidersMumbaiIndians
Next Article