Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ટાઈટન્સે લખનૌ સુપર જાયન્ટ્સને જીત માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગની 57મી લીગ મેચ એટલે કે IPL 2022 પુણેમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 4 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. હવે લખનૌને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ મેચમાં ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. રિદ્ધિàª
ગુજરાત ટાઈટન્સે લખનૌ સુપર જાયન્ટ્સને જીત માટે 145 રનનો
ટાર્ગેટ આપ્યો

ઇન્ડિયન
પ્રીમિયર લીગની
57મી લીગ મેચ એટલે કે IPL 2022 પુણેમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત
ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે
4 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. હવે લખનૌને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ મેચમાં
ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
હતો. ગુજરાતે
20 ઓવરમાં 4 વિકેટ
ગુમાવીને
144 રન બનાવ્યા હતા. રિદ્ધિમાન સાહા 5 રન બનાવીને આઉટ થયો હતો. મેથ્યુ વેડ 10 રન બનાવી શક્યો હતો. હાર્દિક પંડ્યા 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ડેવિડ
મિલર
26 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ 63 અને રાહુલ ટીઓટિયા 22 રને અણનમ પરત ફર્યા હતા.

Advertisement

Innings Break!

Disciplined bowling from #LSG restricts #GujaratTitans to a total of 144/4.

Scorecard - https://t.co/45Tbqyj6pV #LSGvGT #TATAIPL pic.twitter.com/Sbc5laaSnf

— IndianPremierLeague (@IPL) May 10, 2022

" title="" target="">javascript:nicTemp();

આ મેચ માટે
ગુજરાતની ટીમમાં ત્રણ ફેરફાર જોવા મળ્યા છે.
 લખનૌ સુપર
જાયન્ટ્સે એક ફેરફાર કર્યો છે. મેથ્યુ વેડ ગુજરાતની ટીમમાં પાછો ફર્યો છે
, જેને લોકી ફર્ગ્યુસનના સ્થાને લેવામાં આવ્યો છે. જ્યારે સાઈ કિશોરની જગ્યાએ સાઈ સુદર્શનનો
સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રદીપ
સાંગવાનના સ્થાને યશ દયાલને પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી મળી છે.
લખનૌએ રવિ બિશ્નોઈની જગ્યાએ કરણ શર્માને
પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો છે.

Advertisement


ઈન્ડિયન
પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ
2022 સીઝનમાં આજનો
દિવસ ખાસ બનવા જઈ રહ્યો છે.
 કારણ કે 56મી લીગ મેચમાં અમને આઈપીએલની
15મી સીઝનના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ
મળશે. જે ટીમ આ મેચ જીતશે તે
IPL 2022 ના પ્લેઓફ
માટે ક્વોલિફાય થશે.
હારનાર ટીમ
તેની આગલી અથવા પછીની મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવશે.

Advertisement

Tags :
Advertisement

.