Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત ટાઈટન્સ રાજસ્થાન રોયલ્સને 37 રને હરાવી ટોપ પર પહોંચ્યું

IPLની વર્તમાન સિઝનની 24મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 37 રને હરાવ્યું છે. ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને જીત માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રન જ કરી શકી હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ગુજરાત ટાઈટનà«
06:09 PM Apr 14, 2022 IST | Vipul Pandya

IPLની વર્તમાન સિઝનની 24મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત
ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી.
ગુજરાત ટાઈટન્સે
રાજસ્થાન રોયલ્સને 37 રને હરાવ્યું છે. ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને જીત માટે
193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં
9 વિકેટ ગુમાવીને 155 રન જ કરી શકી હતી.
આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
હતી. ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 192
ફટકાર્યા હતા.

Tags :
GujaratFirstGujaratTitanswonIPL2022RajasthanRoyals
Next Article