Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું, તેવતિયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સર મારીને મેચ જીતાડી

IPL 2022ની 16મી મેચમાં ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સ સામે શાનદાર 6 વિકેટે જીત મેળવી છે. મેચનો હિરો રાહુલ તેવતિયા રહ્યો હતો. તેવતિયા છેલ્લા 2 બોલમાં 2 સિક્સર લગાવીને ગુજરાતને જીત અપાવી હતી. આ રોમાંચક મુકાબલામાં પંજાબે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 189 રન બનાવી ગુજરાત ટાઈટન્સને જીત માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. javascript:nicTemp(); ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સે છેલ્લા
રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સને 6
વિકેટે હરાવ્યું  તેવતિયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સર મારીને મેચ જીતાડી

IPL
2022ની
16મી
મેચમાં ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સ સામે શાનદાર 6 વિકેટે જીત મેળવી છે. મેચનો
હિરો રાહુલ તેવતિયા રહ્યો હતો. તેવતિયા છેલ્લા 2 બોલમાં 2 સિક્સર લગાવીને ગુજરાતને
જીત અપાવી હતી. આ રોમાંચક મુકાબલામાં પંજાબે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20
ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 189 રન બનાવી ગુજરાત ટાઈટન્સને જીત માટે 190 રનનો ટાર્ગેટ
આપ્યો હતો.

Advertisement

𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗙𝗜𝗡𝗜𝗦𝗛! 👌 👌@rahultewatia02 creams two successive SIXES on the last two deliveries as the @hardikpandya7-led @gujarat_titans beat #PBKS & complete a hat-trick of wins in the #TATAIPL 2022! 👏 👏 #PBKSvGT

Scorecard ▶️ https://t.co/GJN6Rf8GKJ pic.twitter.com/ke0A1VAf41

— IndianPremierLeague (@IPL) April 8, 2022

" title="" target="">javascript:nicTemp();

ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સે
છેલ્લા બોલે સિક્સર ફટકારીને જીત હાંસલ કરી લીધી છે ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 4
વિકેટ ગુમાવીને 190 રનનો ટાર્ગટે પૂરો કર્યો. ગુજરાત તરફથી શુભમન ગિલે શાનદાર
બેટિંગ કરતા 59 બોલમાં 96 રન ફટકાર્યા હતા. જ્યારે વેડ 6 રન કરીને આઉટ થયો હતો. તો
સાંઈ સુદર્શને 35 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે હાર્દિક પંડ્યાએ તાબડતોબ 27 રન
બનાવ્યા હતા. જીતનો હિરો રાહુલ તેવિતયા રહ્યો હતો. તેવતિયાએ માત્ર 3 બોલમાં 13 રન
ફટકારી અશક્ય જીતને શક્ય બનાવી હતી.  

Advertisement

5⃣0⃣ for @ShubmanGill! 👏 👏

This has been an incredible knock from the @gujarat_titans opener! 👍 👍

Follow the match ▶️ https://t.co/GJN6Rf8GKJ#TATAIPL | #PBKSvGT pic.twitter.com/ecdFI67x1M

— IndianPremierLeague (@IPL) April 8, 2022

" title="" target="">javascript:nicTemp();


પહેલા પંજાબે પણ શાનદાર બેટિંગ કરી હતી. પંજાબ તરફથી લિવિંગસ્ટોને 27 બોલમાં 64
રનની શાનદાર ઇનિંગ રમી હતી. શિખર ધવન 30 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં
રાહુલ ચહરે 14 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી રાશિદ ખાને 3 વિકેટ
ઝડપી હતી.
પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે
ગુજરાત ટાઇટન્સ સામે નિર્ધારિત
20 ઓવરમાં
9 વિકેટે 189 રન બનાવ્યા હતા. જોની બેરસ્ટો 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
જીતેશ શર્માએ ઝડપી
23 રન
બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં મોટા શોટ રમતા રાહુલ ચહરે
14 બોલમાં મહત્વપૂર્ણ 22 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી રાશિદ
ખાને ત્રણ વિકેટ ઝડપી હતી.
ગુજરાત
ટાઈટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.

Advertisement

Tags :
Advertisement

.