Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રોમાંચક મુકાબલો, KKRએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની 30મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. રાજસ્થાન રોયલ્સ પ્રથમ બેટિંગ કરશે.  આ મેચમાં KKRની ટીમ પોતાની હારનો સિલસિલો રોકવા ઉતરશે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સનો ઇરાદો પણ જીતવાનો રહેશે. કારણ કે બંને ટીમો તેમની છેલ્લી મેચ હારી ચૂકી છે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમà
રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રોમાંચક
મુકાબલો  kkrએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની 30મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ
રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને બોલિંગ
પસંદ કરી છે. રાજસ્થાન રોયલ્સ પ્રથમ બેટિંગ કરશે.  આ મેચમાં
KKRની ટીમ પોતાની હારનો
સિલસિલો રોકવા ઉતરશે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સનો ઇરાદો પણ જીતવાનો રહેશે. કારણ કે
બંને ટીમો તેમની છેલ્લી મેચ હારી ચૂકી છે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાનારી
આ મેચ એક જબરદસ્ત મેચ બનવાની આશા છે.

Advertisement

🚨 Toss Update 🚨@ShreyasIyer15 has won the toss & @KKRiders have elected to bowl against @rajasthanroyals.

Follow the match ▶️ https://t.co/f4zhSrBNHi#TATAIPL | #RRvKKR pic.twitter.com/WSIgF3iz0Z

— IndianPremierLeague (@IPL) April 18, 2022

" title="" target="">javascript:nicTemp();

IPL 2022માં શાનદાર શરૂઆત કરનાર રાજસ્થાન રોયલ્સની ટીમ છેલ્લી મેચમાં ગુજરાત
ટાઇટન્સ સામે જીતનું અભિયાન ચાલુ રાખી શકી ન હતી. આ મેચમાં ગુજરાતે તેને
37 રને હરાવ્યું હતું. જો જોસ બટલરને છોડી
દેવામાં આવે તો રોયલ્સના બાકીના બેટ્સમેનો નિરાશ થયા. જો રાજસ્થાન રોયલ્સ કોલકાતા
નાઈટ રાઈડર્સ સામે જીત નોંધાવવા ચ્છે છે તો સંજુ સેમસન સહિત તમામ બેટ્સમેનોએ રન
બનાવવા પડશે. 
બીજી તરફ કોલકાતા નાઈટ
રાઈડર્સની ટીમને જોઈને લાગે છે કે તે પોતાની ગતિ ગુમાવી ચૂકી છે. ગત મેચમાં
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેની બોલિંગ નબળી દેખાઈ હતી.આ સિઝન ટીમના મિસ્ટ્રી બોલર
વરુણ ચક્રવર્તી માટે મુશ્કેલ રહી છે. ટીમનું ટ્રમ્પ કાર્ડ પરત કરવાની જરૂર છે.
છેલ્લી સિઝનમાં કેકેઆર માટે છાંટા પાડનાર વેંકટેશ અય્યર પણ સંપર્કમાં નથી. એકંદરે
આજની મેચમાં
KKRની કઠિન કસોટી થશે.

Advertisement


રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ
ઈલેવન:

Advertisement

જોસ બટલર, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ સેન, પ્રણંદ કૃષ્ણા.


કોલકાતા નાઈટ રાઈડર્સ
પ્લેઈંગ ઈલેવન:

એરોન ફિન્ચ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), શેલ્ડન જેક્સન, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, પેટ કમિન્સ, સુનીલ નારાયણ, અમન ખાન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.

Tags :
Advertisement

.