Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રોમાંચક મુકાબલો, દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

કોરોના સંક્રમણ સામે લડી રહેલી દિલ્હી કેપિટલ્સ બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં પંજાબ કિંગ્સ સામે ટકરાશે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. પરંતુ મેચ શરૂ થવાના થોડા કલાકો પહેલા દિલ્હી કેપિટલ્સ ટીમનો બીજો વિદેશી ખેલાડી કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ન્યૂઝીલેન્ડના આ ખેલાડી પહેલા ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શને કà
01:35 PM Apr 20, 2022 IST | Vipul Pandya

કોરોના સંક્રમણ સામે લડી રહેલી દિલ્હી
કેપિટલ્સ બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં પંજાબ કિંગ્સ સામે ટકરાશે. આ
મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. પરંતુ
મેચ શરૂ થવાના થોડા કલાકો પહેલા દિલ્હી કેપિટલ્સ ટીમનો બીજો વિદેશી ખેલાડી કોવિડ-
19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ન્યૂઝીલેન્ડના આ ખેલાડી પહેલા
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શને કોરોનાનો ચેપ લાગ્યો હતો
. જેનાથી તેની
ટીમમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા છ થઈ ગઈ છે.

Tags :
DelhiCapitalsGujaratFirstIPL2022IPLCoronaPunjabKings
Next Article