Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રોમાંચક મુકાબલો

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન રોમાંચક તબક્કામાં ચાલી રહી છે. IPL 2022માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ ટીમો સામસામે ટકરાશે. ટુંક સમયમાં આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. ડીવાય પાટિલ સ્ટેડિયમની પીચ પરથી બોલરોને બાઉન્સ મળે છે. આ પીચ બોલર અને બેટ્સમેન બંને માટે યોગ્ય છે.  મેચ રાત્રે યોજાશે જેના કારણે અહીં ઝાકળ મહત્વની ભૂમિકા ભજવશે. અહીં 60 ટકાથી વધુ મેચ પીછો કરતી àª
આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રોમાંચક મુકાબલો

ઈન્ડિયન
પ્રીમિયર લીગની
15મી સિઝન
રોમાંચક તબક્કામાં ચાલી રહી છે.
IPL 2022માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ ટીમો
સામસામે ટકરાશે. ટુંક સમયમાં આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. ડીવાય
પાટિલ સ્ટેડિયમની પીચ પરથી બોલરોને બાઉન્સ મળે છે. આ પીચ બોલર અને બેટ્સમેન બંને
માટે યોગ્ય છે.
 મેચ રાત્રે યોજાશે જેના કારણે
અહીં ઝાકળ મહત્વની ભૂમિકા ભજવશે. અહીં
60 ટકાથી વધુ મેચ પીછો કરતી ટીમે જીતી છે. જેના કારણે ટીમ અહીં ટોસ જીતીને
પહેલા બોલિંગ કરવા માંગશે.

Advertisement


સનરાઈઝર્સ
હૈદરાબાદ સંભવિત પ્લેઈંગ ઈલેવન:

Advertisement

અભિષેક
શર્મા
, કેન વિલિયમસન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એઈડન માર્કરામ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જેન્સન, ટી નટરાજન, ઉમરાન મલિક/કાર્તિક ત્યાગી.


Advertisement

ગુજરાત
ટાઇટન્સ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન –

શુભમન ગિલ, મેથ્યુ વેડ (Wk), સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી અને દર્શન નલકાંડે.

Tags :
Advertisement

.