Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સનરાઈઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઈટન્સને જીત માટે 196 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2022 ની 40મી મેચમાં, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા.  સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી. ટીમનો કેપ્ટન 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે રાહુલ ત્રિપાઠી 10 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક 65 રàª
સનરાઈઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઈટન્સને જીત માટે 196 રનનો ટાર્ગેટ
આપ્યો

IPL 2022 ની 40મી મેચમાં, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ
હૈદરાબાદ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી
સનરાઈઝર્સ હૈદરાબાદે
20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા.  સનરાઇઝર્સ
હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી. ટીમનો કેપ્ટન
5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે રાહુલ ત્રિપાઠી 10 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક 65 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પૂરન 3 રન બનાવી શક્યો હતો. માર્કરમ 56 રન બનાવીને કેચ આઉટ થયો હતો. સુંદર 3 રને આઉટ થયો હતો.

Advertisement

Innings Break!

Incredible batting this by @SunRisers as they put up a total of 195/6 on the board.

Scorecard - https://t.co/TTOg8b6LG3 #GTvSRH #TATAIPL pic.twitter.com/ZeiUzzqQlA

— IndianPremierLeague (@IPL) April 27, 2022

" title="" target="">javascript:nicTemp();

ગુજરાતની ટીમ કોઈ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતરી છે. હૈદરાબાદની
ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. વોશિંગ્ટન સુંદર પાછો આવ્યો છે. સુચિતને આ
મેચમાં બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ગુજરાતની
ટીમ સાતમાંથી છ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે
, જ્યારે હૈદરાબાદની ટીમ તેની 7માંથી 5 મેચ જીતીને ટેબલમાં ત્રીજા સ્થાને છે.

Advertisement

ગુજરાત ટાઇટન્સ: રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (c), અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી

સનરાઈઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, કેન વિલિયમસન (સી), રાહુલ ત્રિપાઠી, એઈડન માર્કરામ, નિકોલસ પૂરન (વિકેટમાં), શશાંક સિંહ, જગદીશ સુચિત, ભુવનેશ્વર કુમાર, માર્કો જાન્સેન, ઉમરાન મલિક, ટી નટરાજન

Advertisement

Tags :
Advertisement

.