ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને જીત માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2022 ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. પંજાબ અને દિલ્હી બંને ટીમો માટે આ મેચ કરો યા મરો જેવી હશે. આજે હારેલી ટીમ પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં, તેથી બંને ટીમો વચ્ચે રોમાંચક મેચની આશા રહેશે. પોઈન્ટ ટેબલ પર એક નજર કરીએ તો 12માંથી 6 મેચ જીત્યા બાદ દિલ્હી 5માં અને
01:35 PM May 16, 2022 IST | Vipul Pandya

IPL 2022
ની
64મી
મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના
DY પાટિલ
સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં
પંજાબ
કિંગ્સે
ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે.
પંજાબ અને દિલ્હી બંને ટીમો માટે આ મેચ કરો યા મરો જેવી હશે. આજે હારેલી ટીમ
પોઈન્ટ ટેબલમાં
16
પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં
, તેથી બંને ટીમો વચ્ચે રોમાંચક મેચની
આશા રહેશે. પોઈન્ટ ટેબલ પર એક નજર કરીએ તો
12માંથી
6 મેચ જીત્યા બાદ દિલ્હી 5માં અને પંજાબ કિંગ્સ ટીમ એટલી જ મેચ
જીતીને
7મા
સ્થાને છે. આ સિઝનમાં દિલ્હીનો નેટ રન રેટ સારો રહ્યો છે
, તેથી
તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા થોડી વધારે છે.


Tags :
DelhiCapitalsGujaratFirstIPL2022PunjabKings
Next Article