Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હી કેપિટલ્સે ટોસ જીત્યો, બેંગ્લોરની ટીમ પ્રથમ બેટિંગ કરશે

IPL 2022 ની 27મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે દિલ્હી કેપિટલ્સે ટોસ જીત્યો હતો. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ફાફ ડુ પ્લેસિસની ટીમ પ્રથમ બેટિંગ કરશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બેંગ્લોરને તેની પાછલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ આ મેચ જીતà
02:00 PM Apr 16, 2022 IST | Vipul Pandya

IPL 2022 ની 27મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને
દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે દિલ્હી
કેપિટલ્સે ટોસ જીત્યો હતો. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
લીધો છે. ફાફ ડુ પ્લેસિસની ટીમ પ્રથમ બેટિંગ કરશે. બંને ટીમો વચ્ચેની આ મેચ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બેંગ્લોરને તેની પાછલી મેચમાં હારનો
સામનો કરવો પડ્યો હતો.
ટીમ આ મેચ જીતીને
વાપસી કરવા માંગશે.

javascript:nicTemp();


રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઈંગ ઈલેવન

ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વનિન્દુ હસરાંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ

 

 

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન

પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ઋષભ પંત (સી), રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, ખલીલ અહેમદ

Tags :
DelhiCapitalsGujaratFirstIPL2022RCB
Next Article