Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને જીત માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2022 ની 15મી મેચ મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ અને KL રાહુલની લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પૃથ્વી શૉની અડધી સદીના આધારે દિલ્હી કેપિટલ્સે લખનૌ સામે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શૉએ 34 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 61 રનની તોફાની ઇનિંગ રમીને દિલ્હીને ઝડપી શરૂઆત અપાવી હતી. javascript:nic
દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર
જાયન્ટ્સને જીત માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2022 ની
15મી મેચ મુંબઈના DY પાટિલ
સ્ટેડિયમમાં ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ અને
KL રાહુલની
લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ
કરવાનો નિર્ણય લીધો હતો. પૃથ્વી શૉની અડધી સદીના આધારે દિલ્હી કેપિટલ્સે લખનૌ સામે
150 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શૉએ 34 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 61 રનની તોફાની ઇનિંગ રમીને દિલ્હીને
ઝડપી શરૂઆત અપાવી હતી. 

Advertisement

Innings Break!

61 from Shaw and a 75*-run partnership between Pant and Sarfaraz propels #DelhiCapitals to a total of 149/3 on the board.

Scorecard - https://t.co/RH4VDWYbeX #LSGvDC #TATAIPL pic.twitter.com/alC877cEaf

— IndianPremierLeague (@IPL) April 7, 2022

" title="" target="">javascript:nicTemp();

દિલ્હીને પહેલો ફટકો 8મી ઓવરમાં 67ના સ્કોર પર લાગ્યો હતો. શૉની વિકેટ
પડ્યા બાદ ટીમનું પતન થયું હતું. વોર્નર
4 અને
પોવેલ
3 રન
બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન રિષભ પંત (
39)એ સરફરાઝ ખાન (36) સાથે મળીને રન બનાવવાની જવાબદારી લીધી
અને ટીમને
149 રન
સુધી પહોંચાડી. લખનૌએ ચુસ્ત બોલિંગ કરી
, છેલ્લી ત્રણ ઓવરમાં 19 રન ખર્ચ્યા. બિશ્નોઈને બે અને ગૌતમને
એક વિકેટ મળી હતી.

Advertisement

Tags :
Advertisement

.