Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે હરાવ્યું, વોર્નર-માર્શની શાનદાર ફિફ્ટી

IPL 2022 ની 58મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 18.1 ઓવરમાં 2 વિકેટે 161 રન બનાવીને મેચ જીતી લીધી હતી. દિલ્હીએ આ મેચ 8 વિકેટે જીતીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખà
દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે હરાવ્યું  વોર્નર માર્શની
શાનદાર ફિફ્ટી

IPL
2022
ની 58મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી
કેપિટલ્સ વચ્ચે
DY
પાટિલ
સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ
કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે
20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી
કેપિટલ્સે
18.1 ઓવરમાં 2 વિકેટે 161 રન બનાવીને મેચ જીતી લીધી હતી. દિલ્હીએ આ
મેચ
8 વિકેટે જીતીને પ્લેઓફમાં પહોંચવાની આશા
જીવંત રાખી છે.

Advertisement

A brilliant chase from @DelhiCapitals as they win by 8 wickets and add two crucial points to their tally.

Scorecard - https://t.co/EA3RTz0tWQ #RRvDC #TATAIPL pic.twitter.com/G7xUp2HNwJ

— IndianPremierLeague (@IPL) May 11, 2022

" title="" target="">javascript:nicTemp();

રાજસ્થાનની
શરૂઆત સારી રહી ન હતી. જાણકાર બેટ્સમેન જોસ બટલર માત્ર
7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
જયસ્વાલે
19
બોલમાં 29 રન બનાવ્યા હતા. અશ્વિને 38 બોલમાં 50 રન બનાવ્યા હતા. કેપ્ટન સંજુ સેમસન માત્ર 6 રન બનાવી શક્યો હતો. રિયાન પરાગ 9 રન બનાવીને આઉટ થયો હતો. દેવદત્ત પડિકલ 30 બોલમાં 48 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
દિલ્હી
12માંથી છ મેચ હારી છે અને 12 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. બીજી તરફ
રાજસ્થાન
14
પોઈન્ટ સાથે
ત્રીજા સ્થાને યથાવત છે.

Advertisement

Tags :
Advertisement

.