ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 44 રનથી હરાવ્યું

IPL 2022ની 19મી મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 44 રનથી હરાવ્યું હતું. કુલદીપ યાદવ અને ખલીલ અહેમદે અનુક્રમે 4 અને 3 વિકેટ લઈને દિલ્હીની જીતમાં ચમક્યા હતા. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ ડેવિડ વોર્નર અને પૃથ્વી શોની અડધી સદીના આધારે 215 રન બનાવ્યા હતા. આ સ્કોર સામે કોલકાતાની આખી ટીમ 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેકેઆર તરફથી કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધુ 54 રનની ઇનિંગ રમી હતી. દિલ્હી કેà
02:27 PM Apr 10, 2022 IST | Vipul Pandya

IPL 2022ની 19મી મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 44 રનથી હરાવ્યું હતું. કુલદીપ યાદવ અને ખલીલ અહેમદે અનુક્રમે 4 અને 3 વિકેટ લઈને દિલ્હીની જીતમાં ચમક્યા
હતા. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ ડેવિડ વોર્નર અને પૃથ્વી શોની અડધી સદીના આધારે
215
રન બનાવ્યા હતા. આ સ્કોર સામે કોલકાતાની આખી
ટીમ
171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેકેઆર તરફથી
કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધુ
54 રનની ઇનિંગ રમી હતી. દિલ્હી કેપિટલ્સ
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ડેવિડ વોર્નરે
61 અને પૃથ્વી સૌવે 51 રન બનાવ્યા હતા.

javascript:nicTemp();

KKR તરફથી સુનીલ નારાયણે 21 રનમાં બે વિકેટ ઝડપી હતી. પૃથ્વી શો અને ડેવિડ વોર્નર ઓપનિંગ કરવા
માટે આવ્યા હતા
, જેમણે સારી શરૂઆત કરી હતી. બંનેએ
પાવરપ્લેમાં
68 રન ઉમેર્યા હતા. તેણે દિલ્હીને 90થી આગળ લઈ લીધું હતું, પરંતુ પૃથ્વી શૉ
51 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ડેવિડ વોર્નરે
ફિફ્ટી ફટકારી છે. જોકે સુકાની રિષભ પંત
27 રન બનાવીને આઉટ થયો હતો. લલિત યાદવ એક રન બનાવીને આઉટ થયો હતો. ચોથી
વિકેટ રોવમેન પોવેલના રૂપમાં પડી જે
8 રન બનાવી શક્યો
હતો. ડેવિડ વોર્નર
61 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલ
અને શાર્દુલ ઠાકુરે છઠ્ઠી વિકેટ માટે
20 બોલમાં શાનદાર 49
રનની ભાગીદારી કરી હતી. શાર્દુલે 11 બોલમાં 29 અને અક્ષરે 14 બોલમાં 22 રન બનાવ્યા હતા.

Tags :
DelhiCapitalsGujaratFirstIPL2022KolkataKnightRiders
Next Article