Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ટક્કર, રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

IPLની વર્તમાન સિઝનની 24મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. રાજસ્થાનની કપ્તાની સંજુ સેમસન સંભાળી રહ્યો છે જ્યારે નવી ટીમ ગુજરાતની કમાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સંભાળી રહ્યા છે.
રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ટક્કર  રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

IPLની વર્તમાન સિઝનની 24મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ
મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે
. આ મેચમાં રાજસ્થાન
રોયલ્સે ગુજરાત ટાઈટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે.
રાજસ્થાનની કપ્તાની સંજુ સેમસન સંભાળી રહ્યો છે જ્યારે નવી ટીમ
ગુજરાતની કમાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સંભાળી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement

.