ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચેન્નાઈ સુપર કિંગ્સની સુપર ડુપર જીત, દિલ્હી કેપિટલ્સને 91 રને હરાવ્યું

IPL 2022ની 55મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 91 રને શરમજનક હાર આપી છે. પ્રથમ બેટિંગ કરતા CSKએ દિલ્હીને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોર સામે ડીસીની આખી ટીમ 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મોઈન અલીએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી જ્યારે ડ્વેન બ્રાવો, સિમરજીત અને મુકેશને બે-બે વિકેટ મળી હતી. આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને પહોંચી ગઈ છે. CSKની આ જીતથી KKRને નુકસાન થયà
05:51 PM May 08, 2022 IST | Vipul Pandya

IPL 2022ની
55મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 91 રને શરમજનક હાર આપી છે. પ્રથમ
બેટિંગ કરતા
CSK
દિલ્હીને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોર સામે ડીસીની આખી ટીમ 117 રનમાં ઓલઆઉટ
થઈ ગઈ હતી. મોઈન અલીએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી જ્યારે ડ્વેન બ્રાવો
, સિમરજીત
અને મુકેશને બે-બે વિકેટ મળી હતી. આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં
8મા સ્થાને પહોંચી ગઈ છે.
CSKની આ જીતથી KKRને
નુકસાન થયું છે અને તે 9મા સ્થાને છે.

 javascript:nicTemp();

ચેન્નાઈની
ઈનિંગ્સની વાત કરીએ તો ઋતુરાજ ગાયકવાડ (41) અને ડેવોન કોનવે (87)એ પ્રથમ વિકેટ
માટે 110 રન જોડ્યા
, જેનાથી ચેન્નાઈને તોફાની શરૂઆત મળી
હતી. આ પછી દુબેએ 32 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
CSK ઠોકર ખાઈ ગઈ. જેના
કારણે ટીમ 208ના સ્કોર સુધી જ પહોંચી શકી. ધોનીએ 8 બોલમાં 21 રનની અણનમ ઇનિંગ રમી
હતી. દિલ્હી તરફથી નોરખિયાને ત્રણ અને ખલીલ અહેમદે બે વિકેટ ઝડપી હતી. ચેન્નાઈએ આ
સિઝનમાં ચોથી વખત 200 રનનો આંકડો પાર કર્યો છે.

Tags :
ChennaiSuperKingsDelhiCapitalsGujaratFirstIPL2022
Next Article